દમણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Adding: pl:Daman
નાનું જીલ્લાને બદલીને જિલ્લા અને ભારતિયને બદલીને ભારતીય કર્યું
લીટી ૧:
[[દમણ અને દીવ]] એ [[ભારત]] દેશનો [[કેન્દ્રશાસિત પ્રદેશ]] છે. તેનું પાટનગર દમણ છે. દમણ પ્રદેશ [[ગુજરાત]] રાજ્યના [[વલસાડ જીલ્લાજિલ્લા]]થી ઘેરાયેલો છે. જેમાં દમણ શહેર [[અરબ સાગર]]ના કિનારે વસેલું નગર છે.
અહીં પહોંચવા માટે [[અમદાવાદ]] - [[મુંબઇ]] રાજ્ય ધોરી માર્ગે અથવા રેલ્વે માર્ગે [[વલસાડ]] જિલ્લાના [[વાપી]] અથવા [[ઉદવાડા]] પહોંચી ત્યાંથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા દમણ પહોંચી શકાય છે.
 
"https://gu.wikipedia.org/wiki/દમણ" થી મેળવેલ