કંચનજંઘા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot જીલ્લો બદલીને જિલ્લો કર્યું
નાનું જીલ્લાને બદલીને જિલ્લા અને ભારતિયને બદલીને ભારતીય કર્યું
લીટી ૨:
'''કાંચનજંઘા''' ([[નેપાલ ભાષા]]:''कञ्चनजङ्घा'' ''Kanchanjaŋghā'', ''સેવાલુંગ્મા'' ''SewaLungma'' [[લિમ્બુ ભાષા]]) દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું [[શિખર]] છે ([[માઉન્ટ એવરેસ્ટ]] અને [[કે-ટુ]] પછીનું), આ શિખર [[સિક્કીમ]]ના ઉત્તર પશ્ચિમ ભાગમાં [[નેપાળ]]ની સરહદ પર આવેલું છે.આ શિખરની ઉંચાઇ ૮૫૮૬ મીટર (૨૮,૧૬૯ ફીટ) છે. કાંચનજંઘાનો અર્થ "બરફનાં પાંચ ખજાના" તેવો થાય છે, આ શિખર પાંચ ટુંકમાં વહેંચાયેલ છે,જેમાની ચાર ૮૪૫૦ મીટર કરતાં ઉંચી છે. ઇશ્વરદત્ત આ પાંચ ખજાનાઓ એટલે,સોનું,ચાંદી,રત્નો,અન્ન અને પવિત્ર પૂસ્તકો.કાંચનજંઘાને સ્થાનિક લિમ્બુ ભાષામાં "સેવાલુંગ્મા" પણ કહે છે અને કિરાંત ધર્મમાં તેને પવિત્ર મનાય છે.
 
તેના પાંચ માંના ત્રણ (મુખ્ય,વચ્ચેનું અને દક્ષિણનું) શિખર [[ભારત]]નાં [[સિક્કિમ]]નાં [[ઉતર સિક્કિમ જિલ્લો|ઉત્તર સિક્કિમ જીલ્લાજિલ્લા]]ની સરહદ અને [[નેપાળ]]નાં તાપ્લેજંગ જીલ્લાનીજિલ્લાની સરહદ પર સ્થિત છે,જ્યારે અન્ય બે શિખરો સંપૂર્ણપણે [[નેપાળ]]નાં તાપ્લેજંગ જીલ્લામાંજિલ્લામાં આવેલ છે. [[વિશ્વ વન્યજીવ કોષ]] (World Wildlife Fund) દ્વારા નેપાળનાં સહયોગથી ચાલતા કાંચનજંઘા સંરક્ષણ ક્ષેત્ર પરિયોજનાનું મુખ્ય મથક નેપાળમાં છે,લાલ પાંડા અને અન્ય બરફનાં પ્રાણીઓ,પક્ષીઓ અને વન્સ્પતિનું આ અભ્યારણ છે.[[ભારત]]ની હદમાં આવેલ કાંચનજંઘામાં પણ [[કાંચનજંઘા રાષ્ટિય ઉધાન]] નામનો સંરક્ષિત વિસ્તાર બનાવાયેલ છે.
 
== ભૂગોળ ==