મે ૨૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

તારીખ
Content deleted Content added
નવું પાનું : '''૨૬ મે'''નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૬મો ([[લિપ વર્ષ]…
(કોઇ તફાવત નથી)

૦૨:૨૨, ૨૮ મે ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન

૨૬ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૮૯ – ઍફીલ ટાવરની પ્રથમ લીફ્ટ (એલિવેટર,elevator),જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું.
  • ૧૯૨૮ – એથેન્સ,ગ્રીસમાં,પ્રથમ ચલચિત્રની,જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.
  • ૧૯૬૯ – ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી,આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી,'એપોલો ૧૦' યાન, પૃથ્વી પર પરત ફર્યું.
  • ૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનનાં ત્રણ દિવસ પછી,શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં એવરેસ્ટ સર કર્યો. નેપાળનાં પ્રવાસન મંત્રાલયે તેજ માસનાં જુલાઇ માસમાં આ વાતની પુષ્ટી કરી. ==જન્મ==

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ