વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૪૬:
પંખીઓ માળામાં ઈંડા મૂકે છે.
હું સનફ્લાવર એપાર્ટમેંટના બીજા માળે રહૂં છું.
 
મૉજા - દરિયાનાં મૉજા
 
પહેરવાના મૉજા
 
મૉજાઓ પત્થર સાથે અથડાયને વિખેરાઈ જાય છે.
રમણ બૂટમૉજા પહેરે છે.
મીઠું -ખાવાનુ મીઠું
ઞળયું
દાળમાં મીઠું વધારે છે.
મને મીઠી વસ્તુઓ ભાવે છે.
 
મૉર -એક પક્ષી
આંબા ના ફૂલ
મૉર આપણું રાષ્ટ્ર પક્ષી છે.
વૈશાખ મહિનામાં આંબા પર મૉર ફૂટે છે