વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું Reverted edits by 202.179.81.11 (Talk) to last version by Dsvyas
લીટી ૩૭:
==એનો અર્થ એ કે વિકિપીડિયા પર ગમે તે વ્યક્તિ તોડફોડ કરી શકે છે?==
વિકિપીડિયા નો કોઇ પણ લેખ કોઇ પણ વ્યક્તિ બદલી શકે છે. પણ અહિંયા સ્વયં સેવકો હાજર જ રહેતા હોય છે જેઓ કોઇ વ્યક્તિના ખરાબ લેખન ને સુધારવા કે કોઇ પણ પ્રકારની તોડફોડને અવળી કરી લેખોની કક્ષા સાચવી રાખે છે. તમે પણ તેમાં મદદરૂપ થઇ શકો છો. દરેક લેખનો "ઈતીહાસ" તમે જોઇ શકો છો. આ લેખનો પણ "ઈતીહાસ" છે. આ લેખના મથાળે જ્યાં "ઈતીહાસ" લખ્યું છે ત્યાં અથવા [http://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AA%E0%AB%82%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B&action=history અહીં] ક્લિક કરો અને જુઓ ઇતિહાસમાં કેવી રીતે માહિતિ મળે છે.
મહી -દહીં
એક નદી
દૂધ માં થી દહીં બને છે.
ગુજરાતનાં વાસદ ઞામ પાસે મહી નદી વહે છે.
માળૉ - પંખીનૉ માળૉ
ઘરના માળ(મંજલી)
 
પંખીઓ માળામાં ઈંડા મૂકે છે.
હું સનફ્લાવર એપાર્ટમેંટના બીજા માળે રહૂં છું.
 
મૉજા - દરિયાનાં મૉજા
 
પહેરવાના મૉજા
 
મૉજાઓ પત્થર સાથે અથડાયને વિખેરાઈ જાય છે.
રમણ બૂટમૉજા પહેરે છે.
મીઠું -ખાવાનુ મીઠું
ઞળયું
દાળમાં મીઠું વધારે છે.
મને મીઠી વસ્તુઓ ભાવે છે.
 
મૉર -એક પક્ષી
આંબા ના ફૂલ
મૉર આપણું રાષ્ટ્ર પક્ષી છે.
વૈશાખ મહિનામાં આંબા પર મૉર ફૂટે છે.
 
મૉગરૉ - એક ફૂલ
દીવેટનૉ ઉપરનૉ બળી ગયેલૉ છેડૉ.
મને મૉગરાની સુગંધ ગમે છે.
 
દીવેટનૉ ઉપરનૉ બળી ગયેલૉ છેડૉ મૉગરૉ પણ કહેવાય છે.
 
પતંગ -લાકડામાંથી નિકળતૉ લાલ રંગનૉ પદાર્થ
ચગાવવાનૉ પતંગ
લાકડામાંથી નિકળતા લાલ રંગને પતંગ કહેવાય છે.
ઉતરાણના દિવસે પતંગ ચગાવવામા આવે છે.
 
પંચ - પાંચ (ચીજવસ્તુઓ નૉ સમૂહ)
 
પંચાયત
સત્યનારાયણની કથામાં પંચામ્રૂત નૉ પ્રસાદ અવશ્ય હૉય છે.