વનરાજ ચાવડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઇન્ફોબોક્સ અને અન્ય વિગતો સુધારી.
લીટી ૧૬:
તેની પત્નિ [[રાધનપુર]]ના જંગલોમાં નાસી ગઇ અને તેણે પુત્ર વનરાજ ચાવડાને જન્મ આપ્યો.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=345}} જંગલમાં જન્મ થયો હોવાથી તે પુત્રનું નામ વનરાજ (વનનો રાજા) પાડવામાં આવ્યું. તેને જૈન મુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું અને તેણે શૈક્ષણિક તેમજ લશ્કરી તાલીમ મેળવી. તેણે ભીલ આદિવાસીઓની સેના ઉભી કરી અને તેના મિત્ર અણહિલ{{સંદર્ભ}} ની મદદથી તેણે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની શહેરની સ્થાપના કરી.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | 2015 |page=345}} અણહિલના સન્માનમાં તેણે શહેરનું નામ તેના પરથી આપ્યું અને તેને રાજ્યની રાજધાની બનાવી. તે સમયમાં અણહિલવાડ પાટણ ભારતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર બન્યું. તેણે પોતાના એક સેનાપતિ ચાંપાના સન્માનમાં ચાંપાનેર શહેરની પણ સ્થાપના કરી હતી.{{સંદર્ભ}}
 
વનરાજ ચાવડા પછી તેનો પુત્ર ક્ષેમરાજયોગરાજ ચાવડા ગાદીએ આવ્યો હતો.
 
== નોંધ ==