તલાશ (ચલચિત્ર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 6 interwiki links, now provided by Wikidata on d:q283555 (translate me)
નાનું જોડણી: જુન->જૂન
લીટી ૧૭:
| budget = ‌૱ ૪૦ કરોડ
}}
'''''તલાશ''''' એક ભારતીય રહસ્ય રોમાંચક ચલચિત્ર (સસ્પેંસ થ્રિલર ફિલ્મ) છે. જે રિમા કાગતી દ્વારા લખાયેલી અને નિર્દેશીત છે. ફિલ્મને એક્સેલ એંટરટેનમેંટ અને આમિર ખાન પ્રોડક્શંસ મળીને નિર્મિત કરી છે.જેમાં [[આમિર ખાન]],[[રાની મુખર્જી]],[[કરીના કપૂર]] મુખ્ય ભૂમિકાઓ ભજવે છે.ફિલ્મનું સંગીત રામ સંપથ દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અખ્તરે ગીતોની રચના કરી છે.ફિલ્મનું મુખ્ય ચિત્રક્રરણ માર્ચ-નવેમ્બર ૨૦૧૧ ના દર્મ્યાન [[મુંબઈ]],[[પૉંડિચેરી]] અને [[લંડન]] માં થયું છે.''તલાશ'' ૧ જુનજૂન ૨૦૧૨ ના રોજ રિલીઝ થવાની હતી પણ ૩૦ નવેમ્બર ૨૦૧૨ ના રોજ રિલીઝ થઈ.
==પાત્રો==
* [[આમિર ખાન]],