કપડવંજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું જીલ્લાને બદલીને જિલ્લા અને ભારતિયને બદલીને ભારતીય કર્યું
નાનુંNo edit summary
લીટી ૪:
'''કપડવંજ''' અથવા '''કપડવણજ''' [[ગુજરાત]]ના ખેડા જિલ્લામાં આવેલું એક શહેર છે. આ શહેરનું પ્રાચિન નામ "કર્પટવણીજ્ય" માનવામાં આવે છે. આ નામ અપભ્રંસ પામી "કપડવંજ" થયું એવી માન્યતા છે. કપડવંજ શહેરની ફરતે પહેલા કોટ બાંધવામાં આવ્યો હતો. તેના પૂર્વિય વિસ્તારને આજે પણ "નદી દરવાજા" અને પશ્ચિમી વિસ્તારને "અંતિસર દરવાજા" તરીકે ઓળખવામાં આવે છે - જ્યાં વિશાળ દરવાજા બાંધવામાં આવ્યા હતા. કપડવંજ કાપડ અને કાંચના ઉદ્યોગ માટે પ્રખ્યાત હતું. આજે પણ કપડવંજમાં બનતા કાચની વસ્તુઓ [[વડોદરા]] સયાજીરાવ મ્યુઝીયમમાં સાચવી રાખવામાં આવેલ છે.
 
કપડવંજ પર સિધ્ધરાજ[[સિદ્ધરાજ જયસિંહ]], ગાયકવાડ થી માંડી અંગ્રેજો સુધી ઘણા શાષકોએ રાજ કર્યું છે. આજે પણ સિધ્ધરાજ જયસિંહે બાંધેલા ભવ્ય તોરણ કપડવંજના ભવ્ય ઇતિહાસની સાક્ષી છે.
 
કપડવંજ લોકસભા સીટના મત-વિસ્તારમાંથી એક છે.
લીટી ૫૫:
 
==પ્રવાસન==
* [[સિધ્ધરાજસિદ્ધરાજ જયસિંહ]]ના તોરણ
* કુંડવાવ અને કુંડવાવનું ટાવર
* વ્હોરવાડનું ટાવર