સજાની બરાડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-ખેતમજુરી +ખેતમજૂરી, -જીલ્લો +જિલ્લો, -જીલ્લા +જિલ્લા)
નાનું તાલુકાની વિગતો સુધારી.
લીટી ૨૭:
}}
 
'''સજાની બરાડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]માં આવેલા કુલ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને [[મહારાષ્ટ્ર| મહારાષ્ટ્ર રાજ્ય]]ને અડીને આવેલા એવા [[ધરમપુર તાલુકો| ધરમપુર તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. સજાની બરાડા ગામમાં [[પ્રાથમિક શાળા]], [[આંગણવાડી]], દુધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.
 
આ ગામમાં [[ખેતી]], [[ખેતમજૂરી]] અને [[પશુપાલન]] મુખ્ય વ્યવસાય છે. આ ગામમાં ૧૦૦ ટકા [[આદિવાસી]] લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. અંહીના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]] અને [[પશુપાલન]] છે. પહેલાં અંહી [[નાગલી]], [[ડાંગર]], [[વરાઇ]] જેવાં ધાન્યો જ પકવવામાં આવતાં પરંતુ હાલના સમયમાં [[શેરડી]], [[ડાંગર]], [[કેરી]], [[ચીકુ]] અને [[શાકભાજી]] આ ગામનાં [[ખેત-ઉત્પાદનો]] છે. અંહીના લોકો [[કુકણા બોલી]] બોલે છે, જે [[ગુજરાતી ભાષા]]થી એકદમ અલગ હોય છે. અંહીના લોકો [[કુકણા બોલી]] બોલે છે, જે [[ગુજરાતી ભાષા]]થી એકદમ અલગ હોય છે.