ભીમનાથ (તા. બરવાળા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું બોટાદ
નાનું તાલુકાની વિગતો સુધારી.
લીટી ૨૭:
|સ્થિતિ=યોગ્ય
}}
'''ભીમનાથ (તા. બરવાળા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[બોટાદ જિલ્લો| બોટાદ જિલ્લા]]માં આવેલા કુલ ૧૧ (અગિયારચાર) તાલુકાઓ પૈકીના એક એવા [[બરવાળા તાલુકો| બરવાળા તાલુકા]]માં નલિકા નદીના કિનારા પર આવેલું એક મહત્વનું ગામ છે. ભીમનાથ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત કેટલાક લોકો સરકારી તેમ જ ખાનગી સંસ્થાઓમાં નોકરી પણ કરે છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
આ ગામમાં ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે પૌરાણિક સમયનું મંદિર છે. આ મંદિર સાથે [[મહાભારત]]ના સમયની પાંડવોના ગુપ્તવાસની વાતો સંકળાયેલી છે. આ મંદિરમાં અહીં આવેલાં જાળ (વરખડી)ના વૃક્ષમાંથી ઝરતા સફેદ પદાર્થ (ખાંડ જેવો) પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.