એપ્રિલ ૨૫: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Modifying: hi:२५ अप्रैल
નાનું robot Adding: jbo:25 la vomast; cosmetic changes
લીટી ૧:
'''૨૫ એપ્રિલ'''નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૧૧૫મો ([[લિપ વર્ષ]] દરમ્યાન ૧૧૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૦ દિવસ બાકી રહે છે.
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૯૦૧ – [[ન્યુયોર્ક]] [[અમેરિકા]]નું પ્રથમ રાજ્ય બન્યું જ્યાં વાહનોની [[ભારતની લાઇસન્સ પ્લેટ|લાઇસન્સ પ્લેટ]] જરૂરી બનાવાઇ.
* ૧૯૩૯ – [[બેટમેન (ચિત્રકથા)]] ([[:en:Batman|Batman]]), નું પ્રકાશન કરાયું.
* ૧૯૫૩ – 'ફ્રાન્સિસ ક્રિક'(Francis Crick) અને 'જેમ્સ ડી.વોટસન' (James D. Watson) દ્વારા [[ડીએનએ]]([[:en:DNA|DNA]])નાં [[દ્વિ આવર્ત]]([[:en:double helix|double helix]]) બંધારણની શોધ પ્રસિધ્ધ કરાઇ.
* ૧૯૬૧ – 'રોબર્ટ નોયસ'(Robert Noyce)ને 'ઇન્ટિગ્રેટેડ સર્કિટ' ([[:en:integrated circuit|integrated circuit]]) માટેનાં સર્વહક્કો (patent) પ્રદાન કરાયા.
* ૧૯૮૩ – 'પાયોનિયર-૧૦' અવકાશયાન [[પ્લૂટો (ગ્રહ)|યમ]]ની ભ્રમણકક્ષાને પાર કરી ગયું.
લીટી ૧૦:
* ૨૦૦૩ – [[માનવ રંગસુત્ર યોજના]] ([[:en:Human Genome Project|Human Genome Project]]), ૨.૫ વર્ષ બાદ અપેક્ષાકૃત રીતે સમાપ્ત થઇ.
*
== જન્મ ==
 
== અવસાન ==
 
== તહેવારો અને ઉજવણીઓ ==
* [[પોર્ટુગલ]] – આઝાદી દિન.
* [[ઇજીપ્ત]] - સિનાઇનો મુક્તિ દિવસ.
લીટી ૨૦:
* ડીએનએ દિન
* [[મેલેરિયા જાગૃતી દિવસ]]
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/april/25 બી.બી.સી.(BBC): આજનો દિવસ]
 
લીટી ૮૮:
[[it:25 aprile]]
[[ja:4月25日]]
[[jbo:25 la vomast]]
[[jv:25 April]]
[[ka:25 აპრილი]]