ડુંગરડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Dungarda1.jpg|thumbanail|240px|right|ડુંગરડા સ્ટેશન પર [[સરા લાઇન|સરાગાડી]]]]
'''ડુંગરડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લા]]ના [[આહવા]] તાલુકાનું મહત્વનું ગામ છે.આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], પી.ટી.સી. કોલેજ, દૂધની ડેરીની સગવડ પ્રાપ્ય છે. ડુંગરડા ગામમાં ૧૦૦ ટકા [[આદિવાસી]] લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.<br />
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.<br />