વસતી વધારો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Undo revision 47175 by 117.198.181.146 (Talk)
લીટી ૩:
==કારણો==
 
* ''સ્વતંત્રતા પહેલા ભારતની વસ્તી અને તેની ગીચતા [[યુરોપ]] કરતા ઓછી હતી. યુરોપિયન લોકો દુનિયાના વિવિધ દેશોમાં જઇ વસ્યા જેમ કે, [[આફ્રિકા]], [[ઓસ્ટ્રેલીયા]], [[દક્ષિણ અમેરિકા]], [[ઉત્તર અમેરિકા]] અને [[કેનેડા]] અને [[ભારત્]]્. આ બધા દેશોમાં વિપુલ પ્રમાણમાં માનવીય જરૂરિયાતો કુદરતી રીતે મળી આવે છે. તેમણે આ દેશો પર અધિકાર લઇને ભારત જેવા દેશોના લોકો માટે પોતાની સીમાઓ બંધ કરી દીધી. આથી જ્યારે ભારત સ્વતંત્ર થયુ ત્યારે આ બધા દેશો પર યુરોપિયન અધિકાર છવાયેલો હતો. અને ભારતમાંથી બીજા દેશોમાં સ્થાળાંતર કરવું શક્ય ન હતું.''
 
* ભારતની અંદાજીત વય મર્યાદા પહેલા ૩૧ વર્ષની હતી જે સ્વતંત્રતા પછી ૫૦ વર્ષમાં વધીને ૬૨ વર્ષની થઇ. તેનું મુખ્ય કારણ ભારતે કરેલા તેના રાષ્ટ્રીય સ્વાસ્થય સુધારા છે. લોકોનુ સ્વાસ્થય, તેમના રોગ નિવારણ, સામાન્ય જીવન ધોરણમાં સુધારો વગેરે આ વધારા માટે કારણભૂત છે.