પંચલાઇ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું તાલુકાની માહિતી સુધારી.
લીટી ૨૮:
}}
 
'''પંચલાઇ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]માં આવેલા કુલ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા [[વલસાડ| તાલુકો|વલસાડ તાલુકા]]નું મહત્વનું ગામ છે. પંચલાઇ ગામમાં [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા]], દુધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે.
 
[[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] આ ગામની નજીકથી પસાર થાય છે. આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં [[મુંબઇ]] તેમ જ ઉત્તર દિશામાં [[સુરત]] ખાતે આવેલું છે.