મહેસાણા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎top: [http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80*/ gujarati laxicon], replaced: વસ્તી → વસતી (3) using AWB
લીટી ૫૮:
}}
[[Image:Map GujDist North.png|thumb|200px|right|ઉત્તર ગુજરાત ના જિલ્લાઓ]]
'''મહેસાણા જિલ્લો''' [[ગુજરાત]]નાં ઇશાન ખૂણે આવેલો છે. જિલ્લાનું વહિવટી વડુ મથક [[મહેસાણા]] શહેર છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૪,૩૩૮ ચોરસ કિ.મી. છે. આ જિલ્લામાં ૬૦૬થી વધારે ગામો છે. ૨૦૧૧ની વસ્તીવસતી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તીવસતી ૨૦,૨૭,૭૨૭ હતી જે પૈકીનાં ૨૨.૪૦% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.<ref>[http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm| વસ્તીવસતી ગણતરી માહિતી]</ref>
 
મહેસાણા જિલ્લાની સરહદે ઉત્તર દિશામાં [[બનાસકાંઠા જિલ્લો]], પશ્ચિમ દિશામાં [[પાટણ જિલ્લો]] તથા [[સુરેન્દ્રનગર જિલ્લો]], દક્ષિણ દિશામાં [[ગાંધીનગર જિલ્લો]] તથા [[અમદાવાદ જિલ્લો]] તેમ જ પૂર્વ દિશામાં [[સાબરકાંઠા જિલ્લો]] આવેલા છે.