ઈંદોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ગુજરાતી નામ ઈંદોર છે ઈન્દૌર નહિ
નાનું [http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80*/ gujarati laxicon], replaced: વસ્તી → વસતી (4) using AWB
લીટી ૨:
''ઇન્દૌર''' [[ભારત]] દેશના મધ્ય ભાગમાં આવેલા [[મધ્ય પ્રદેશ]] રાજ્યના [[ઇન્દૌર જિલ્લો|ઇન્દૌર જિલ્લા]]માં આવેલું નગર છે. ઇન્દૌરમાં [[ઇન્દૌર જિલ્લો|ઇન્દૌર જિલ્લા]]નું મુખ્યાલય છે.
 
'''ઈંદોર''' ([[હિંદી ભાષા|હિંદી]]:इंदौर) એ [[ભારત]]નું મહત્ત્વનું શહેર છે. તે મધ્ય [[ભારત]]ના રાજ્ય [[મધ્ય પ્રદેશ]]નું સૌથી મોટું વાણિજ્ય મથક છે. તે રાજ્યની રાજધાની [[ભોપાલ]]થી ૧૯૦ કિમીના અંતરે આવેલું છે. ૨૦૧૧ની વસ્તીવસતી ગણતરી પ્રમાણે ઈંદોરની વસ્તીવસતી ૧૯,૬૦,૬૩૧ હતી. આ શહેર મધ્ય પ્રદેશનું સૌથી મોટું, ભારતનું ૧૫મું <ref name="Largest urban areas in India">{{cite web |url=http://www.citymayors.com/gratis/indian_cities.html|title=Some 108 million people live in India's largest cities|publisher=City Mayors|accessdate=2010-07-04}}</ref> અને વિશ્વનું ૧૪૭મું<ref name="Estimated Population of Indore urban area in 2009, Indore 147th largest city in world in 2009/"> {{cite web |url=http://www.citymayors.com/statistics/largest-cities-mayors-el.html|title=The world's largest cities|publisher=City Mayors|accessdate=2010-07-04}}</ref> સૌથી મોટું શહેર છે. આ શહેરમાં આવેલી મરાઠી, સિંધી, દક્ષિણ ભારતીય, પંજાબી, મારવાડી અને રાજસ્થાનીઓની મિશ્ર વસતિને કારણે આને "મિની મુંબઈ" પણ કહે છે. આ શહેર ઘણી રીતે મુંબઈ સાથે સામ્ય ધરાવે છે જેમકે ગીચ વસ્તીવસતી, ખરીદી પદ્ધતિ, ખોરાક અને મનોરંજન પદ્ધતિઓ, વગેરે.
 
==સંદર્ભ==
લીટી ૯:
[[શ્રેણી:મધ્ય પ્રદેશ]]
 
{{૧૦ લાખથી વધુ વસ્તીવાળાવસતીવાળા ભારતના શહેરો}}