નવસારી જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎વસતી: [http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80*/ gujarati laxicon], replaced: વસ્તી → વસતી using AWB
લીટી ૭૪:
૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે નવસારી જિલ્લાની વસી ૧૩,૩૦,૭૧૧ વ્યક્તિઓની છે,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ | year = ૨૦૧૧ | publisher = Census2011.co.in}}</ref> જે મોરિશિયસ દેશ<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = ૧ ઓક્ટોબર ૨૦૧૧ | quote = Mauritius 1,303,717 July 2011 est.}}</ref> અથવા અમેરિકાના મેઇને રાજ્યની વસતી જેટલી છે.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=૩૦ સપ્ટેમબર ૨૦૧૧| quote = Maine 1,328,361}}</ref> વસતીની દ્રષ્ટિએ નવસારીનો ક્રમ ભારતના ૬૪૦ જિલ્લાઓમાં ૩૬૬મો છે.<ref name=districtcensus/> જિલ્લાની વસતી ગીચતા {{convert| 602 |PD/sqkm|PD/sqmi}} છે.<ref name=districtcensus/> વસતી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન ૮.૨૪% રહ્યો હતો.<ref name=districtcensus/> નવસારી જિલ્લાનો સાક્ષરતા દર ૮૪.૭૮% છે.<ref name=districtcensus/>
 
અહીંની પ્રજાની જાતિઓ મુખ્યત્વે ધોડિઆ, કુકણા, કોળી, હળપતિ, નાયકા, કણબી, આહિર ભરવાડ, માહ્યાવંશી, માછી અને દેસાઇ છે. મુંબઈ પછી નવસારીમાં [[પારસી]] લોકો વધુ સંખ્યામાં રહે છે. સાથે સાથે મુસ્લિમોની વસ્તીવસતી પણ નોંધપાત્ર છે.
 
== સંદર્ભ ==