બેસતુ વર્ષ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : બેસતુ વર્ષ ને ગુજરાત મા નવા વર્ષ તરીકે ઉજવવામા અવે છે. અને આ દિવસ...
 
No edit summary
લીટી ૧:
'''બેસતું વર્ષ''' એટલે કારતક સુદ એકમ, જે [[દિવાળી]] પછીનો દિવસ છે, અને આ દિવસથી ગુજરાતી નવુ વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે.
બેસતુ વર્ષ ને ગુજરાત મા નવા વર્ષ તરીકે ઉજવવામા અવે છે. અને આ દિવસ થી વિર સવત્ નુ વર્ષ્ ચાલુ થાય છે.
 
અને આ દિવસ થી વિક્રમ સંવત અને જૈન વિર સંવતનું વર્ષ ચાલુ થાય છે.
 
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:તહેવાર]]