દહેગામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎વસતી: [http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80*/ gujarati laxicon], replaced: વસ્તી → વસતી (3) using AWB
લીટી ૩૧:
 
== વસતી ==
૨૦૦૧ ભારત જનગણના<ref>{{cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archiveurl=http://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archivedate=2004-06-16|title= Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|accessdate=૧ નવેમ્બર ૨૦૦૮|publisher= Census Commission of India}}</ref> ના સમયમાં, દહેગામ નગરમાં ૩૮,૦૮૩ લોકોની વસ્તીવસતી હતી. જેમાં પુરુષોની જનસંખ્યા ૧૯,૮૮૩ અને મહિલાઓની જનસંખ્યા ૧૮,૨૦૦ જેટલી છે. દહેગામ નગરનો સાક્ષરતા દર ૬૫% જેટલો છે, જે રાષ્ટ્રના સાક્ષરતા દર ૫૯.૫% કરતાં વધારે છે. આ પૈકી પુરુષ સાક્ષરતા દર ૭૩% છે તેમ જ મહિલા સાક્ષરતા દર ૫૮% જેટલો છે. દહેગામ નગરની જનસંખ્યાના ૧૪% વસ્તીનીવસતીની ઉંમર ૬ વર્ષથી ઓછી છે.
 
અહીં કોઈ વિશેષ જાતિ એટલી સંખ્યામાં નથી, જે આ શહેરમાં બહુમતી ધરાવી શકે. દહેગામ તાલુકામાં ઠાકોર સમુદાયની વસ્તીવસતી વધુ છે તેમ જ આ ઉપરાંત દેવ અમીન, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિઓ, રબારી, વણિક, મુસલમાનો અને અન્ય સમુદાયના લોકો વસે છે. મોટી સંખ્યામાં કચ્છી પટેલ અહીં સ્થળાંતર કરીને દહેગામ નગરમાં વસી ગયા છે. તેઓ ખાસ કરીને ખેતી, ઇમારતી લાકડાંનો ધંધો તેમ જ અન્ય કારોબાર કરે છે.
 
== સંદર્ભ ==