બેનિન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎top: [http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80*/ gujarati laxicon], replaced: વસ્તી → વસતી using AWB
નાનું Bot: Reverted to revision 299573 by Addbot on 2013-03-08T14:56:17Z
લીટી ૬:
'''બેનિન''', સાંવિધાનીક નામ '''બેનિન ગણતંત્ર''', [[પશ્ચિમ આફ્રિકામાં]] આવેલો દેશ છે . તેની પશ્ચિમી સીમા [[ટોગો]] સાથે છે અને તેની પૂર્વ સીમા ઉપર [[નાઈજેરિયા]], ઉત્તર બાજુએ [[બુર્કિના ફોસો]] અને [[નાઈજર]] દેશો આવેલા છે તેમજ તેની દક્ષિણ બાજુએ [[બેનિન ઉપસાગર]] છે. તેનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૧,૧૦,૦૦૦ ચો. કી. છે. તેની જનસંખ્યા ૮,૫૦,૦૦૦ની છે. તેની રાજધાની [[પોર્ટો નોવો]] છે પણ ત્યાંની સરકારી મથક [[કોંટોનોઉ]] છે.
 
બેનિનમાં ૧૯૬૦ થી ૧૯૭૨ સુધી લોકશાહીની સરકાર બાદ ૧૯૭૨ થી ૧૯૯૧ સુધી માકર્સિસ્ટ-લેનિનીસ્ટની દમનીય સરમુખત્યારશાહીએ શાસન કર્યું હતું. ૧૯૯૧થી બહુપક્ષિય ચૂંટણીઓ યોજાય છે. ત્યાંની એક તૃતીય વસતીવસ્તી આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની, કે જે રોજના સવા અમેરિકન ડોલરની છે, તેની નીચે જીવે છે.<ref name="UNDP1">[http://hdr.undp.org/en/media/HDI_2008_EN_Tables.pdf ''Human Development Indices''], Table 3: Human and income poverty, p. 35. Retrieved on 1 June 2009</ref> આ દેશમાં મુખ્ય આવકના સાધનો જીવન નિર્વાહ પૂર્તિ ખેતી અને [[કપાસ]]ની ઊપજ છે.
 
== નોંધ ==