સુરત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું [http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80*/ gujarati laxicon], replaced: વસ્તી → વસતી (4) using AWB
નાનું Bot: Reverted to revision 473859 by KartikMistry on 2016-12-24T07:43:30Z
લીટી ૭૩:
| blank2_info_sec1 = ૮૬.૬૫%<ref>{{cite web|url=http://www.censusindia.gov.in/2011-prov-results/data_files/gujarat/table-5.xls|title=Literacy Rates by Sext for State and District|work=2011 census of India|publisher=Government of India|accessdate=૨૫ જૂન ૨૦૧૨}}</ref>
}}
'''સુરત'''({{ઉચ્ચારણ|Surat_voice.ogg}}), દક્ષિણ [[ગુજરાત]]નું દરિયા કિનારાથી માત્ર ૧૪ કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા [[સુરત જિલ્લો| સુરત જિલ્લા]]નું વડું મથક છે. તે [[તાપી]] નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. આ શહેર ખૂબ જ રમણીય છે. સુરત [[ગુજરાત]]નું બીજા ક્રમનું અને [[ભારત]]નું નવમા ક્રમનું મોટું શહેર છે. વસતીવસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં [[અમદાવાદ]] પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના ૯૦ થી ૯૫ ટકા જેટલા [[હીરો|હીરા]] સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. સાલ ૨૦૦૮માં સુરત ૧૬.૫% જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું.
 
== ઇતિહાસ ==
લીટી ૯૦:
ભારતની સ્વતંત્રતા પછી પણ ત્રીસેક વર્ષ સુધી સુરત [[વડોદરા]] પછીના ત્રીજા સ્થાને આવતું. ઇ.સ.૧૯૮૦નાં દાયકામાં, પહેલાં કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગનાં વીજવેગી વિકાસને લીધે આજે સુરત ગુજરાતનું જ નહિ, પરંતુ ભારતનું પણ સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર છે. સુરતનો ટૂંક સમયમાં ઘણા મોટા પાયે વિકાસ થયો પણ તેની સામે શહેરી સરકારી સેવાઓ ઘણી અવિકસિત રહી હતી અને તેના કારણે સુરત લગભગ આખા [[ભારત]]નું ગંદામાં ગંદુ શહેર બની રહ્યું હતું. પરંતુ [[એસ.આર.રાવ]]નાં આગમન બાદ સુરતની કાયાપલટ થઇ ગઇ. સુરતને આજે ભારતનું ત્રીજા નંબરનું સ્વચ્છ શહેર ગણવામાં આવે છે.
 
ઇ.સ. ૧૯૯૪નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મરેલા પશુ-પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર [[બ્યુબૉનીક પ્લેગ]] ફેલાયો. આમ તો ૨૫ લાખની વસતીમાંવસ્તીમાં ખાલી ૪૦ જેટલાં જ લોકોને રોગની અસર થઇ પણ, આખા દેશમાં એના પડઘા પડ્યાં હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું હતું.
 
બીજીવાર 07 ઓગસ્ટ ૨૦૦૬એ થયેલી અત્યધિક વર્ષા અને નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ. આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ ૪૦ વર્ષો સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું હતું{{સંદર્ભ}}.
 
રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની જ છે. સુરતની માથાદીઠ આવક રૂ. ૪,૫૭,૦૦૦ છે, જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ. ૩,૨૮,૦૦૦ છે.{{સંદર્ભ}} ૨૦૦૮માં સુરત શહેરનો જી.ડી.પી. વિકાસ દર સૌથી વધારે ૧૧.૫% હતો.{{સંદર્ભ}} આ ઉપરાંત સુરત દેશનું સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસતીનાવસ્તીના લગભગ ૭૪ ટકા એટલે કે, ૩૩ લાખ લોકો ૩૫ વર્ષથી આછી ઉંમર ધરાવે છે.{{સંદર્ભ}}
 
જેની સુરતવાસીઓ ઘણા સમયથી રાહ જોતા હતાં તેવું આંતરિક હવાઇ મથક ૨૯ એપ્રિલ, ૨૦૦૭નાં રોજ ખુલ્લું મુકવામાં આવ્યું, જ્યાંથી પ્રથમ ફ્લાઇટ ૬ મે, ૨૦૦૭નાં રોજ શરૂ કરવામાં આવી. પહેલા અહીંથી ફ્કત દિલ્હીની સીધી સેવાઓ ઉપલબ્ધ હતી. પરંતુ હવે મુંબઈની રોજની હવાઈ સેવા પણ શરુ કરાયેલ છે.
લીટી ૩૦૦:
 
{{સુરત શહેર}}
{{૧૦ લાખથી વધુ વસતીવાળાવસ્તીવાળા ભારતના શહેરો}}
<center>{{ગુજરાતના જિલ્લાઓ}}</center>
 
"https://gu.wikipedia.org/wiki/સુરત" થી મેળવેલ