ગઝલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Mahendra 45 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા...
No edit summary
લીટી ૧:
{{સુધારો}}
ગીત, ગઝલ જેવા વિવિધ સાહિત્યપ્રકારો માં અનેક કૃતિઓ છે, ગઝલ માટે સૌથી વધુ પ્રસિદ્ધ છે. ગઝલ પર્શિયન શબ્દ છે. ગઝલ શબ્દ નો અર્થ સ્ત્રી સાથે પ્રેમ ની વાતો કરવો એવો થાય છે. ગઝલ સૂફીઓનું ભક્તિસંગીત ગણાય છે. તે હિન્દી અને ઉર્દૂમાં લખાય છે.
 
'''ગઝલ''' પદ્ય સાહિત્યનો એક પ્રકાર છે.<ref><nowiki>http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/પદ્ય</nowiki></ref> ગઝલ સૂફીઓનું ભક્તિસંગીત ગણાય છે. તે મુખ્યત્વે હિન્દી અને ઉર્દૂમાં લખાય છે.
 
== ગઝલનો અર્થ ==
ગઝલ : (અરેબિક) (સ્ત્રીલિંગ) :
 
Line ૮ ⟶ ૧૦:
* જેની પહેલી અને આઠમી માત્રા જ લઘુ હોય એવો ચૌદમાત્રાનો છંદ.
 
અંતિમ શબ્દાર્થને બાદ કરતાં બાકીના અર્થ સાથે સંમત થઈ શકાય. બાલકલાપી યુગની ગઝલો મોટે ભાગે અઠ્ઠાવીસ માત્રાના હજ્ઝ ૨૮ છંદમાં લખાતી હોવાથી, એની અર્ધપંક્તિને ચૌદ માત્રાની ગણી આવી વ્યાખ્યા અપાઈ છે, જે ભૂલભરેલી છે. આ તો ગઝલમાં વપરાતા અનેક છંદોમાંથી માત્ર એકની વાત કરાઈ છે. ‘ગુજરાતી પ્રતિનિધી ગઝલો’ના સંપાદકીય વિદ્વત્તાપૂર્ણ લેખમાં ડૉ. ચિનુ મોદી લખે છે કે ‘ગઝલ’ એ અરબી સાહિત્યસંજ્ઞા છે. આ શબ્દ ‘ગઝલ’ એ અરબી શબ્દ પરથી બન્યો છે. ‘ગઝલ’નો અર્થ છે હરણનું બચ્ચું. શ્રી ફિરાક ગોરખપુરી ‘ઉર્દૂ સાહિત્યનો ઇતિહાસ’માં આથી જ એમ નોંધે છે કે તીર ખૂંપેલા હરણની ચીસ એટલે ગઝલ. હકીકતમાં ‘ગઝલ’ શબ્દનો અર્થ ‘હરણનું બચ્ચું’ થતો નથી. હરણના બચ્ચા માટે ‘ગિઝાલ’ શબ્દ છે અને હરણીને ‘ગિઝાલા’ કહેવામાં આવે છે. ધ્વનિસામીપ્ય સિવાય આ બે શબ્દો વચ્ચે કોઈ સંબંધ નથી. ફિરાક ગોરખપુરીના અભિપ્રાયને કાવ્યાત્મક અભિવ્યક્તિ માનીને ચાલવું જોઈએ. એમના જેવા મહાકવિને આવી વ્યાખ્યા કરવાનો અધિકાર છે જ . પણ શાબ્દિક રીતે ‘ગજલ’ અને ‘હરણ’ ને કોઇ સંબંધ નથી, એમ માનવું જ વધુ ઉચિત છે. વ્યુત્પત્તિના નિયમો પ્રમાણે પણ ગિઝાલ કે ગિઝાલા શબ્દ પરથી ગઝલ શબ્દ બની શકે નહીં.
 
== ગઝલનો અર્થ ==
મુહમ્મદ મુસ્તફાખાન મદ્દાહ સંપાદિત ઉર્દૂ હિન્દી શબ્દકોશમાં ગઝલનો અર્થ આ પ્રમાણે આપ્યો છે.
 
Line ૯૭ ⟶ ૯૮:
ફરી એક વાર ગુસ્તાખી કરી આ શેરમાં થોડો ફેરફાર કરીએ.
 
<poem>
પીઠામાં દઉં જો હાજરી, સઘળાં ય માન દે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે?
લીટી ૧૨૭:
 
અહીં ‘રોષિત’ અને ‘દોષિત’ કાફિયાઓ દ્વારા ‘ઓષિત’ શબ્દાંશ કાફિયાના આધાર તરીકે સ્થાપિત(establish) થાય છે. હવે ગઝલને આગળ વધારવા માટે કવિ સુવાસિત, પરિચિત, સુરક્ષિત કે પ્રભાવિત જેવા કાફિયા વાપરે છે જેમાં કાફિયાનો આધાર ‘ઓષિત’ જળવાતો નથી માત્ર ‘ઇત’ જળવાય છે. આ દોષ ગણાય.
 
ભગવતીકુમાર શર્માની એક ગઝલનો પ્રથમ શેર છે:
 
Line ૧૬૧ ⟶ ૧૬૨:
</poem>
 
અહીં પણ આવ, સતાવ વગેરે કાફિયાઓ ઉપરાંત પ્રથમ શેરમાં ભાવના, લાવ ના, આવ ના અને બીજા શેરમાં કૃપા, ક્ષમા અને દયા જેવા આંતરિક પ્રાસ જોવા મળે છે. આ વધારાની પ્રાસયોજના અતિરિક્ત શોભા માટે છે. હજારોમાં એકાદ ગઝલમાં આવી પ્રાસરચના જોવા મળે છે. ગુજરાતી સાહિત્યમાં ગઝલ તરીકે ઓળખાવાયેલી કલાપીની ગઝલ ‘આપની યાદી’માં ‘આપની’ રદીફ તો દરેક શેરમાં જળવાયો છે, પરંતુ કાફિયા જળવાયો નથી. આ ગઝલમાં કાફિયા નથી, એ ક્ષતિને બાદ કરતાં આ રચના ગઝલના અન્ય માપદંડો પર ખરી ઉતરે છે. વળી, ગુજરાતી ગઝલ ઇતિહાસના શરૂઆતના તબક્કાની આ ગઝલનું ઐતિહાસિક મૂલ્ય પણ છે, પરંતુ હવે ગુજરાતી ભાષામાં ગઝલના આટલા વિકાસ પછી આજનો શાયર કાફિયા વિનાની ગઝલ લખે તો તે અક્ષમ્ય ગણાય.
ગુજરાતી સાહિત્યમાં ગઝલ તરીકે ઓળખાવાયેલી કલાપીની ગઝલ ‘આપની યાદી’માં ‘આપની’ રદીફ તો દરેક શેરમાં જળવાયો છે, પરંતુ કાફિયા જળવાયો નથી. આ ગઝલમાં કાફિયા નથી, એ ક્ષતિને બાદ કરતાં આ રચના ગઝલના અન્ય માપદંડો પર ખરી ઉતરે છે. વળી, ગુજરાતી ગઝલ ઇતિહાસના શરૂઆતના તબક્કાની આ ગઝલનું ઐતિહાસિક મૂલ્ય પણ છે, પરંતુ હવે ગુજરાતી ભાષામાં ગઝલના આટલા વિકાસ પછી આજનો શાયર કાફિયા વિનાની ગઝલ લખે તો તે અક્ષમ્ય ગણાય.
 
અમુક વિદ્વાનો ગઝલમાં ઓછામાં ઓછા પાંચ શેરો જરૂરી માને છે. જોકે ગુજરાતી ભાષામાં ઓછામાં ઓછા ત્રણ શેરોની ગઝલો પણ લખાઈ છે અને સ્વીકારાઈ છે, એ જોતાં કાફિયાની પસંદગી કરતી વખતે ઓછામાં ઓછા ત્રણ શેર રચી શકાય તે માટે ઓછામાં ઓછા ચાર કાફિયા ઉપલબ્ધ હોવા જોઈએ. પાંચ શેરની લઘુતમ મર્યાદા સ્વીકારીએ તો છ કાફિયા જરૂરી ગણાય. નવા ગઝલકારો લાંબી ગઝલ લખવાનું વલણ ધરાવતા નથી, પરંતુ પરંપરાના કેટલાક ગઝલકારો ડઝનબંધ શેરોવાળી ગઝલો લખવાનું પસંદ કરતા. ઉપલબ્ધ હોય એવા તમામ કાફિયાઓ વાપરી લાંબી લચક ગઝલો લખતા જેમાં કાફિયાનુસારી ભરતીના શેરોનો ખડકલો જોવા મળતો. સદભાગ્યે આ વૃતિ હવેના શાયરોમાં નથી. શ્રેષ્ઠ શાયરની એ ખાસિયત હોય છે કે તે પસંદ કરેલા પ્રત્યેક કાફિયા પર જ્યાં સુધી શ્રેષ્ઠ શેર ન લખી શકાય ત્યાં સુધી ફરી ફરી પ્રયત્નો કરે છે. સારા શાયરો ઉપલબ્ધ કાફિયાને ઉતાવળે વેડફી નાખવાના બદલે ધૈર્યપૂર્વક એ કાફિયાની તમામ શક્યતાઓ તાગી, એમાંથી શ્રેષ્ઠ શક્યતા પસંદ કરી શેર નિપજાવે છે.
લીટી ૧૭૧:
 
== મત્લા ==
‘મત્લા’ શબ્દની ઉત્પત્તિ અરબી ભાષાના શબ્દ ‘તુલુ’ પરથી થઈ છે, જે સામાન્યત : ‘સૂર્યના ઉદય થવા’ નો સંકેત કરે છે. (૨૭) આમ, ‘મત્લા’ શબ્દ ગઝલનો ઉદય થઈ રહ્યો છે, અથવા શરૂઆત થઈ રહી છે એમ સૂચવે છે. મત્લાનો અર્થ ‘આકાશ’ અથવા ‘નભોમંડળ’ જેવો પણ થઈ શકે. ગઝલના પહેલા શેરના બંને મિસરામાં કાફિયા-રદીફની યોજના પાળવામાં આવે છે. ગઝલના આવા પહેલા શરને મત્લા કહેવામાં આવે છે. એક ગઝલમાં ઓછામાં ઓછો એક મત્લા હોય એ જરૂરી છે. ગુજરાતી ભાષામાં કેટલીક મત્લા વગરની ગઝલો જોવા મળી છે. શાસ્ત્રીય દ્દષ્ટિએ એ સ્વીકારી ન શકાય. ગઝલમાં એકથી વધુ મત્લા હોઈ શકે. સંદર્ભ ગઝલ-૩માં ત્રણ જેટલા મત્લા છે એ જોઈ શકાશે. મત્લાના શેરો ગઝલની શરૂઆતમાં જ આવે.
ગઝલના પહેલા શેરના બંને મિસરામાં કાફિયા-રદીફની યોજના પાળવામાં આવે છે. ગઝલના આવા પહેલા શરને મત્લા કહેવામાં આવે છે. એક ગઝલમાં ઓછામાં ઓછો એક મત્લા હોય એ જરૂરી છે. ગુજરાતી ભાષામાં કેટલીક મત્લા વગરની ગઝલો જોવા મળી છે. શાસ્ત્રીય દ્દષ્ટિએ એ સ્વીકારી ન શકાય. ગઝલમાં એકથી વધુ મત્લા હોઈ શકે. સંદર્ભ ગઝલ-૩માં ત્રણ જેટલા મત્લા છે એ જોઈ શકાશે. મત્લાના શેરો ગઝલની શરૂઆતમાં જ આવે.
 
મત્લાના શેરથી શાયરને રદીફ-કાફિયાની કઈ યોજના અભિપ્રેત છે એનો વાચક કે શ્રોતાને ખ્યાલ આવે છે. ગઝલના રદીફ-કાફિયા મત્લાના શેરથી સ્થાપિત થાય છે. ઘણી વાર આખી ગઝલના અન્ય શેરો લખાઈ જાય છે, પરંતુ મત્લા રચી શકાતો નથી. બંને પંક્તિમાં રદીફ-કાફિયા જાળવવાના હોવાથી મત્લા શાયર માટે મોટી કસોટી બની રહે છે. વળી, મત્લાથી ગઝલનો ઉપાડ થતો હોવાથી એ શેર સારો હોય, ચોટદાર હોય, પ્રભાવશાળી હોય એવી અપેક્ષા પણ રહે છે.
Line ૨૧૨ ⟶ ૨૧૧:
 
== સંદર્ભ ==
{{Reflist}}
* {{cite book|title=ગઝલ : રૂપ અને રંગ|author=રઈશ મનીઆર|year=૨૦૧૨|ISBN=9789380468099}}
 
"https://gu.wikipedia.org/wiki/ગઝલ" થી મેળવેલ