માર્ચ ૩૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎મહત્વની ઘટનાઓ: [http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80*/ gujarati laxicon], replaced: વસ્તી → વસતી using AWB
નાનું आर्यावर्त (talk) દ્વારા કરેલ ફેરફારોને Vyom25 દ્વારા કરેલા...
લીટી ૫:
* ૧૮૫૮ - હાયમન લિપમેને (Hymen Lipman) ચેકરબ્બર સાથેની પેન્સિલનો અધિકાર(પેટન્ટ) નોંધાવ્યો.
* ૧૮૬૭ - [[અમેરિકા]]એ, ૭.૨ મીલીયન ડોલરમાં (૪.૧૯ ડોલર/ચો.કિ.મી.) [[અલાસ્કા]] ખરીદ્યું. અખબારોએ આને મુર્ખામી ગણાવી.
* ૧૯૫૧ - 'રેમિંગ્ટન રેન્ડે'(Remington Rand),પ્રથમ "યુનિવાક-૧" ([[:en:UNIVAC I|UNIVAC I]]) [[કોમ્પ્યુટર]], [[અમેરિકા]]નાં વસતીવસ્તી ગણના વિભાગને સોંપ્યું.
* ૨૦૦૬ - "[[યુનાઇટેડ કિંગડમ]] ત્રાસવાદ કાનુન ૨૦૦૬", કાયદો બન્યો.
* ૨૦૧૧ - આઇ. સી. સી. વિશ્વકપ ૨૦૧૧ની દ્વિતિય સેમિફાયનલ મેચમાં [[પાકિસ્તાન]]ના સંઘને ૨૯ રનથી હરાવીને [[ભારત]]ના સંઘનો ફાયનલમાં પ્રવેશ.