દાદરા અને નગરહવેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎top: [http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80*/ gujarati laxicon], replaced: વસ્તી → વસતી (2) using AWB
નાનું आर्यावर्त (talk) દ્વારા કરેલ ફેરફારોને Chiragkumardarji દ્વાર...
લીટી ૪:
| મુખ્ય મથક = [[સિલવાસા, દાદરા અને નગરહવેલી|સેલવાસ]]
| મોટું શહેર = [[સિલવાસા, દાદરા અને નગરહવેલી|સેલવાસ]]
| વસતીવસ્તી = 220451
| ક્ષેત્રફળ = ૪૯૧
| જિલ્લાઓ = નથી
લીટી ૧૮:
'''દાદરા અને નગરહવેલી''' એ [[ભારત]] દેશનો [[કેન્દ્રશાસિત પ્રદેશ]] છે, કે જે [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે. તેનું પાટનગર [[સિલવાસા, દાદરા અને નગરહવેલી|સેલવાસ]] છે. [[નગરહવેલી, દાદરા અને નગરહવેલી|નગરહવેલી]] [[ગુજરાત]] અને [[મહારાષ્ટ્ર]]ની વચ્ચે દરિયા કિનારે આવેલું છે, જ્યારે [[દાદરા, દાદરા અને નગરહવેલી|દાદરા]] થોડાક અંતરે ઉત્તરમાં [[ગુજરાત]]માં આવેલું છે.
 
અહીંની મુખ્ય વસતીવસ્તી ધોડીયા અને કૂકણા લોકોની છે. સ્થાપના થયા પહેલાં અહીં ફિરંગીઓનું શાસન ચાલતું હતું.
 
આ પ્રદેશમાં [[ખાનવેલ, દાદરા અને નગરહવેલી|ખાનવેલ]] જોવાલાયક રમણીય સ્થળ આવેલું છે. [[ખાનવેલ, દાદરા અને નગરહવેલી|ખાનવેલ]] દાદરા અને નગરહવેલીના પાટનગર [[સિલવાસા, દાદરા અને નગરહવેલી|સેલવાસ]]થી દક્ષિણ દિશા તરફ આવેલ છે. [[સિલવાસા, દાદરા અને નગરહવેલી|સેલવાસ]]થી ખાનવેલ તરફ જતા દમણગંગા નદી આવે છે જેની ઉપર મધુબન ડેમ બનાવવામાં આવ્યો છે. [[દાદરા, દાદરા અને નગરહવેલી|દાદરા]]માં વનગંગા બાગ પણ જોવાલાયક સ્થળ છે.