મહાત્મા ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું બાહ્ય કડીઓ ગોઠવી. સુધારા.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩:
|ફોટો = Portrait Gandhi.jpg
|ફોટોસાઇઝ = 150px
|ફોટોનોંધ = ''"[[રાષ્ટ્રપિતા]]"'' —મહાત્મામહાત્મા ગાંધી
|જન્મ તારીખ = [[ઓક્ટોબર ૨|૨ ઓક્ટોબર]] ૧૮૬૯ <br /> [[ભાદરવા વદ ૧૨|ભાદરવા વદ બારસ]], [[વિક્રમ સંવત|વિ.સં]] ૧૯૨૫
|જન્મ સ્થળ = [[પોરબંદર]], [[ગુજરાત]], [[ભારત]]
લીટી ૧૭:
|અભ્યાસ = કાયદાની ઉપાધી
|વતન = [[પોરબંદર]]
|ખિતાબ = ''"[[રાષ્ટ્રપિતા]]"''
|પગાર =
|વાર્ષિક આવક =
લીટી ૪૩:
 
તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા.તેઓનો શરુઆતનો અભ્યાસ પોરબંદર અને પછી રાજકોટમાં થયો હતો. ગાંધીએ મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે પ્રવેશ લીધો. જો કે ત્યાં તે ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેમના કુંટુંબીઓની ઇચ્છા તે બૅરીસ્ટર બને તેવી હતી. એવામાં જ તેમને [[ઇંગ્લેન્ડ]]માં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકુમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભુમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આમ તેમણે ઇંગ્લેન્ડ જવાની આ તક ઝડપી લીધી.
{{wikisource}}
{{commons|Mohandas K. Gandhi|મહાત્મા ગાંધી}}
 
== દક્ષિણ આફ્રિકામાં નાગરિક અધિકારો માટેની ચળવળ ==
Line ૬૨ ⟶ ૬૦:
 
== કલકત્તા અધિવેશનઃ તીવ્ર ચળવળનો પાયો ==
 
૧૯૨૭માં બ્રિટીશ સરકારે સર જ્હોન સિમોનના અધ્યક્ષપદે બંધારણીય સુધારા માટે એક કમીશનની રચના કરી જેમણે ભારતીયોના તમામ દરજ્જાઓથી વંચિત કરી દીધા. આના પરીણામે ભારતની તમામ રાજકારણી પાર્ટીઓએ કમીશનનો બહિષ્કાર કર્યો. ગાંધીએ પણ ૧૯૨૮માં કલકત્તા (હાલનું કોલકાતા)માં કૉંગ્રેસમાં ઠરાવ પસાર કર્યો જેમાં ભારતને રાજકીય મોભો અને ભારતીયોને તમામ બંધારણીય હક આપવાની અથવા અહિંસક આંદોલન માટે તૈયાર રહેવાની ચીમકી પણ આપી. તેમણે એ પણ જાહેરાત કરી દીધી કે જો એકવાર આંદોલન ચાલુ થશે તો તેઓ સંપૂર્ણ સ્વતંત્રતાથી ઓછું ભારતને કાંઇ નહી ખપે. સરકાર જ્યારે ન ઝુકી તો ગાંધીએ ૧૯૩૦માં [[દાંડી સત્યાગ્રહ]]માં પોતાના શબ્દો સાચા કરી બતાવ્યા.
 
Line ૮૦ ⟶ ૭૭:
 
== ગાંધીજીની હત્યા ==
 
ગાંધીજીનું વર્તન [[હિન્દુ]] અને [[મુસ્લિમ]] સળગતી બન્ને કોમને તેઓ સામેની કોમના પક્ષકાર દેખાતા. જેના પાયામાં [[સર્વધર્મ સમભાવ]]નો સિદ્ધાંત છે તેવા ગાંધીજીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું. [[હિન્દુ મહાસભા]] માટે ગાંધીનો પક્ષપાત અસહ્ય બની ગયો અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ નથુરામ ગોડ્સેએ ગાંધીજીને ગોળીએ દીધ. આમ વરસોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો, ખરેખર આપણે હિન્દનો એક હિરલો ગુમાવ્યો.
 
Line ૧૮૪ ⟶ ૧૮૦:
અન્ય છ એમણે પોતાના અનુભવ તથા દેશની તત્કાલીન સ્થિતિને અનુલક્ષીને આપેલાં વ્રત છે. આ વ્રતોના પાલન પાછળ
સ્વનો વિકાસ કરવો અને એ દ્વારા સત્યનું દર્શન કરવું એ આ લેખોનું મુખ્ય લક્ષ્ય છે. (-જયંત ગાડીત)
 
* [http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Mahatma-Gandhiji.html આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.]
* [http://gujlit.com/profile.php?pId=32&name=%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B9%E0%AA%A8%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B8%20%E0%AA%95%E0%AA%B0%E0%AA%AE%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%20%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80 સત્યના પ્રયોગો - આત્મકથા - (સંપૂર્ણ) - ગુજલિટ.કોમ પર]
-->
== સંદર્ભ ==
{{reflist}}
 
== બાહ્ય કડીઓ ==
* [http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Mahatma-Gandhiji.html આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવીપર શકાશે.પરિચય]
* [http://gujlit.com/profile.php?pId=32&name=%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B9%E0%AA%A8%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B8%20%E0%AA%95%E0%AA%B0%E0%AA%AE%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%20%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80 સત્યના પ્રયોગો - આત્મકથા - (સંપૂર્ણ) - ગુજલિટ.કોમ પર]
{{wikisource}}
{{commons|Mohandas K. Gandhi|મહાત્મા ગાંધી}}
 
{{ભારતના રાષ્ટ્રચિહ્નો}}