ગઝલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ સુધારો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું કડીઓ.
લીટી ૧:
{{સુધારો}}
 
'''ગઝલ''' પદ્ય સાહિત્યનો એક પ્રકાર છે.<ref>{{cite web|url=http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/પદ્ય|title=ગઝલ - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon|accessdate=૨૮ ડિસેમ્બર ૨૦૧૬}}</ref> ગઝલ સૂફીઓનું ભક્તિસંગીત ગણાય છે. તે મુખ્યત્વે [[હિંદી ભાષા|હિન્દી]] અને ઉર્દૂમાં[[ઉર્દુ ભાષા|ઉર્દૂ]]<nowiki/>માં લખાય છે.
 
== ગઝલનો અર્થ ==
લીટી ૧૦:
* જેની પહેલી અને આઠમી માત્રા જ લઘુ હોય એવો ચૌદમાત્રાનો છંદ.
 
અંતિમ શબ્દાર્થને બાદ કરતાં બાકીના અર્થ સાથે સંમત થઈ શકાય. બાલકલાપી યુગની ગઝલો મોટે ભાગે અઠ્ઠાવીસ માત્રાના હજ્ઝ ૨૮ છંદમાં લખાતી હોવાથી, એની અર્ધપંક્તિને ચૌદ માત્રાની ગણી આવી વ્યાખ્યા અપાઈ છે, જે ભૂલભરેલી છે. આ તો ગઝલમાં વપરાતા અનેક છંદોમાંથી માત્ર એકની વાત કરાઈ છે. ‘ગુજરાતી પ્રતિનિધી ગઝલો’ના સંપાદકીય વિદ્વત્તાપૂર્ણ લેખમાં [[ચિનુ મોદી|ડૉ. ચિનુ મોદી]] લખે છે કે ‘ગઝલ’ એ અરબી સાહિત્યસંજ્ઞા છે. આ શબ્દ ‘ગઝલ’ એ અરબી શબ્દ પરથી બન્યો છે. ‘ગઝલ’નો અર્થ છે હરણનું બચ્ચું. ફિરાક ગોરખપુરી ‘ઉર્દૂ સાહિત્યનો ઇતિહાસ’માં આથી જ એમ નોંધે છે કે તીર ખૂંપેલા હરણની ચીસ એટલે ગઝલ. હકીકતમાં ‘ગઝલ’ શબ્દનો અર્થ ‘હરણનું બચ્ચું’ થતો નથી. હરણના બચ્ચા માટે ‘ગિઝાલ’ શબ્દ છે અને હરણીને ‘ગિઝાલા’ કહેવામાં આવે છે. ધ્વનિસામીપ્ય સિવાય આ બે શબ્દો વચ્ચે કોઈ સંબંધ નથી. ફિરાક ગોરખપુરીના અભિપ્રાયને કાવ્યાત્મક અભિવ્યક્તિ માનીને ચાલવું જોઈએ. એમના જેવા મહાકવિને આવી વ્યાખ્યા કરવાનો અધિકાર છે જ . પણ શાબ્દિક રીતે ‘ગજલ’ અને ‘હરણ’ ને કોઇ સંબંધ નથી, એમ માનવું જ વધુ ઉચિત છે. વ્યુત્પત્તિના નિયમો પ્રમાણે પણ ગિઝાલ કે ગિઝાલા શબ્દ પરથી ગઝલ શબ્દ બની શકે નહીં.
 
મુહમ્મદ મુસ્તફાખાન મદ્દાહ સંપાદિત ઉર્દૂ હિન્દી શબ્દકોશમાં ગઝલનો અર્થ આ પ્રમાણે આપ્યો છે.
લીટી ૨૭:
 
<poem>
મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈઆંગળીગઈ
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ
</poem>
 
Line ૩૯ ⟶ ૪૦:
શેરની પ્રથમ પંક્તિને ‘ઉલા મિસરા’ અને બીજી પંક્તિ ‘સાની મિસરા’ કહેવામાં આવે છે. અરબી ભાષામાં ‘ઉલા’ એટલે પ્રથમ અને ‘સાની’ એટલે દ્વિતિય. એક જ શેરના બંને મિસરાઓ એક જ છંદમાં હોવા અનિવાર્ય છે. આમ તો, એક આખી ગઝલના તમામ મિસરાઓ એક જ છંદમાં હોય છે. એક શેરના બે મિસરામાંથી પહેલો મિસરો સ્વરૂપની દૃષ્ટિએ મુક્ત હોય છે. એના પર છંદ જાળવવા સિવાય કોઈ બંધન હોતું નથી. પરંતુ શેરના બીજા મિસરામાં આખી ગઝલ માટે જે રદીફ કાફિયાની યોજના નિયત કરી હોય, એનું પાલન કરવું પડે છે. ગઝલના પ્રથમ શેરમાં બંને મિસરાઓમાં રદીફ-કાફિયાની યોજના સ્થાપિત કરવી પડે છે, એ વિશે આગળ સમજ મેળવીશું. બંને મિસરા અર્થની દૃષ્ટિએ એકમેકના પૂરક હોય છે. એક મિસરામાં એક આખું વાક્ય અથવા અધૂરું વાક્ય હોઈ શકે. ઉદાહરણથી જોઈએ તો સંદર્ભ ગઝલ-૧૨ નો એક શેર છે :
 
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે‘મરીઝ’
 
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે
અહીં બંને મિસરા બે અલગ અલગ વાક્યરૂપે છે, હવે સંદર્ભ ગઝલ-૧ તરીકે મૂકેલી શેખાદમ આબુવાલાની ગઝલનો આ શેર જુઓ :
 
અહીં બંને મિસરા બે અલગ અલગ વાક્યરૂપે છે, હવે સંદર્ભ ગઝલ-૧ તરીકે મૂકેલી [[શેખ આદમ આબુવાલા|શેખાદમ આબુવાલાનીઆબુવાલા]]<nowiki/>ની ગઝલનો આ શેર જુઓ :
જમાનાની મરજીનો આદર કરીનેવિખૂટા પડીને મુલાકાત કરશું
 
જમાનાની મરજીનો આદર કરીને
 
વિખૂટા પડીને મુલાકાત કરશું
 
અહીં બંને મિસરા મળીને એક વાક્ય બને છે. પ્રથમ મિસરામાં વાક્ય અધૂરું રહે છે. શેર રચવાની બંને રીત સ્વીકાર્ય છે.
Line ૫૧ ⟶ ૫૬:
ચિતાઓ, વ્યથાઓ, અશ્રુઓ, નિશ્વાસ, નિરાશા, લાચારીએક જીવને માટે જીવનમાં, મૃત્યુનાં ઘણા યમ રાખું છું
 
મિસરા તરીકે વિશિષ્ટ પંક્તિ લઈને આવેલો [[મનહર મોદીનોમોદી]]<nowiki/>નો એક શેર જુઓ (સંદર્ભ ગઝલ- ૧૧) :
 
એ જ છે મારા પરિચયની કથા ગાલગા ગાગાલગા ગાગાલગા
"https://gu.wikipedia.org/wiki/ગઝલ" થી મેળવેલ