ઉકાઇ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Committing_change_pending_since_2013
નાનું સુધારાઓ.
લીટી ૨૧:
|સ્થિતિ=ચકાસો
}}
'''ઉકાઇ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[તાપી જિલ્લો|તાપી જિલ્લા]]ના કુલ (પાંચસાત) તાલુકાઓ પૈકીના એક એવા [[સોનગઢ| તાલુકો|સોનગઢ તાલુકા]]<nowiki/>માં આવેલું છે.

અહીં [[તાપી| તાપી નદી]] પર વિશાળ બંધ બાંધવામાં આવેલો છે. આ બંધના પ્રતાપે અહીં જળ વિદ્યુત મથક, થર્મલ વિદ્યુત મથક, મત્સ્ય ઉછેર કેન્દ્ર, જે. કે. પેપર મીલ તેમ જ વનવિભાગ તાલિમ કેન્દ્ર વગેરે એકમો હાલ સુંદર રીતે ચાલી રહ્યા છે. આ ઉપરાંત અહીં સિંચાઇ ખાતાની કચેરી, વીજ નિગમના કર્મચારીઓની વસાહત, સિંચાઇ ખાતાના કર્મચારીઓની વસાહત, અતિથી ભવન વગેરે આવેલાં છે. અહીં [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]] વગેરે શિક્ષણની સગવડો સાથે સાથે રંગ ઉપવન તેમ જ રમતનાં મેદાન પણ ઉપલબ્ધ છે.
 
ઉકાઈ ગામ તાલુકા મથક સોનગઢ (તાપ્તી રેલ્વે)થી ઉત્તર દિશામાં ૯ કી.મી. જેટલા અંતરે આવેલું છે. અહીંથી તાલુકા મથક સોનગઢ, જિલ્લા મથક વ્યારા, નજીકના મોટા શહેર સુરત તેમ જ રાજયના અન્ય મોટા શહેર જેવાં કે [[અમદાવાદ]], [[ગાંધીનગર]], [[મહેસાણા]], [[વલસાડ]], [[વડોદરા]], [[રાજકોટ]], [[ગોધરા]] જેવાં સ્થળોએ જવા માટે રાજ્ય પરિવહન નિગમની બસો ઉપલબ્ધ છે. અહીંથી નજીકનું વિમાન મથક [[સુરત]] તેમ જ નજીકનું રેલ્વે મથક [[સોનગઢ]] ખાતે આવેલું છે.
"https://gu.wikipedia.org/wiki/ઉકાઇ" થી મેળવેલ