બાલાશંકર કંથારીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
→‎સાહિત્ય-સર્જન: ખોટી માહિતી રદ કરી. સાચી માહિતી અંગ્રેજી વિકી પર મે ઉમેરેલ છે.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૫:
'ક્લાન્ત કવિ', 'બાલ' જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતાં. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે.<ref name ="JNT">{{cite book|url=https://books.google.co.in/books/about/Love_Poems_Lyrics_from_Gujarati.html?id=vnJjAAAAMAAJ&redir_esc=y|title=Love Poems & Lyrics from Gujarati|author=Jeṭhālāla Nārāyaṇa Trivedī|year=૧૯૮૭|page=૧૪૫}}</ref>તેમણે ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેમણે અનુવાદ ક્ષેત્રે કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ આદિ સાહિત્ય સર્જન કર્યું છે.<ref name="GPP" />
 
'ગુજારે જે શિરે તારે' તે એમની અત્યંત લોકપ્રિય કૃતિ છે. ક્લાન્ત કવિનામને તેમની કૃતિ શિખરિણી છંદમાં લખાયેલી ૧૦૦ કડીઓ ધરાવે છે.<ref>{{cite book|title=Gujarat|volume=૨|author=Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra|url=https://books.google.co.in/books/about/Gujarat.html?id=g4oMAQAAMAAJ|year=૨૦૦૭|publisher=Gujarat Vishvakosh Trust}}</ref>
 
==સંદર્ભ==