પારડી તાલુકો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
+છુટા પડેલ વાપી તાલુકાની સસંદર્ભ માહિતી અને પરિણામે વસ્તીના આંકડા
લીટી ૧૧:
leader_name = |
altitude = |
population_as_of = ૨૦૧૧|
population_total = ૧૮૫૩૯૨|
population_density = |
area_magnitude= |
લીટી ૨૭:
'''પારડી તાલુકો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]ના કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીનો એક એવો મહત્વનો તાલુકો છે. [[પારડી]] આ તાલુકાનું મુખ્ય મથક છે.
 
[[પાર નદી]], [[કોલક નદી]] અને [[દમણગંગા નદી]] આ તાલુકાની મુખ્ય નદીઓ છે. આ તાલુકાના મુખ્ય મથક પારડી ખાતેથી [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] તેમ જ [[અમદાવાદ]] અને [[મુંબઈ]]ને જોડતી રેલવેલાઈન પસાર થતી હોવાને કારણે ઔદ્યોગિક વિકાસ સારા પ્રમાણમાં જોવા મળે છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના તા. ૯ સપ્ટેબર ર૦૧૩નાં જાહેરનામા અનુસાર પારડી તાલુકાના ૮૧ ગામોમાંથી ર૮ ગામોને છુટા પાડીને [[વાપી તાલુકો]] રચવામાં આવતાં<ref name="પ્રામક૨૦૧૩">{{cite web |url= http://www.gujaratinformation.net/gujaratinformation/downloads/pressreleases/Surat/24809.doc|title= વલસાડ જિલ્લાના નકશામાં વાપી તાલુકાનો થયેલો ઉદય|author= મનોજ ખેંગાર|date= ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩|work= સમાચાર|publisher= પ્રાદેશિક માહિતી કચેરી, સુરત, ગુજરાત રાજય|accessdate=૪ જાન્યુઆરી ૨૦૧૭|archive-url= https://archive.org/download/24809/24809.doc|archive-date=૪ જાન્યુઆરી ૨૦૧૭}}</ref> પારડી તાલુકાનાં કુલ ગામોની સંખ્યા ૫૩ની થઈ. આ જ રીતે વર્ષ ર૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર તત્કાલિન પારડી તાલુકાની વસ્તી ૪,૯૩,૦૮૪ની હતી, જેમાંથી ૩,૦૭,૬૯૨ની વસ્તી ધરાવતાં ૨૮ ગામો (વાપીના શહેરી વિસ્તાર સહિત) નવરચિત વાપી તાલુકામાં ખસેડાતાં<ref name="પ્રામક૨૦૧૩"/> પારડીની વસ્તી ૧,૮૫,૩૯૨ની રહી.
 
== પારડી તાલુકામાં આવેલાં ગામો ==
{{પારડી તાલુકાનાં ગામ}}
 
==સંદર્ભ==
{{reflist}}
 
== બાહ્ય કડીઓ ==