"લિનસ ટોરવાલ્ડ્સ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું (added Category:વૈજ્ઞાનિક using HotCat)
[[ચિત્ર:LinuxCon_Europe_Linus_Torvalds_03LinuxCon Europe Linus Torvalds 03 (cropped).jpg|thumb|200px|right|લિનસ ટોરવાલ્ડ્સ]]'''લિનસ બેનેડિક્ટ ટોરવાલ્ડ્સ''' (જન્મ [[ડિસેમ્બર ૨૮]], ૧૯૬૯ હેલસિન્કી, [[ફીનલેંડ]]) કોમ્પ્યુટર વૈજ્ઞાનિક છે.
 
તેનું નામ માતા-પિતા એ લિનસ પાઉલિંગ (વૈજ્ઞાનિક) ઉપરથી પાડેલું. લિનસે હેલસિન્કી યુનિવર્સિટીમાં ૧૯૮૮થી ૧૯૯૬ સુધી અભ્યાસ કર્યો હતો. તે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પરથી ખ્યાતનામ બન્યો. ૧૯૯૧માં અભ્યાસ દરમિયાન તેણે પ્રોજેક્ટ તરીકે લિનક્સ બનાવવાની શરૂઆત કરી હતી. લિનક્સ એ પ્રખ્યાત UNIX ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે. હાલમાં, લિનક્સ એ મુક્ત ઓપરેટિંગ સિસ્ટમમાં સૌથી વધુ લોકપ્રિય છે.
Anonymous user