નાગપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''નાગપૂર''' (અંગ્રેજી: Nagpur, મરાઠી: नागपूर) [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[મહારાષ્ટ્ર]] રાજ્યના [[નાગપૂર જિલ્લો|નાગપૂર જિલ્લા]]નું એક નગરમહાનગર છે. નાગપૂરમાં [[નાગપૂર જિલ્લો|નાગપૂર જિલ્લા]]નું મુખ્ય મથક છે. નાગપૂર ભારતની મધ્યમાં સ્થિત છે. મહારાષ્ટ્ર રાજ્યની ઉપરાજધાની ગણાતા આ શહેરની વસ્તી ૨૪ લાખ (૧૯૯૮ જનગણના અનુસાર) જેટલી છે. આ ભારતનું ૧૩મું અને વિશ્વનું ૧૧૪મા ક્રમાંક પર આવતું સૌથી મોટું શહેર છે. શહેરની લગભગ અડધી વસ્તી મરાઠી ભાષા બોલે છે. આ નગર સંતરા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.
 
આ નગર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદ જેવાં રાષ્ટ્રવાદી સંઘટનોનું મુખ્ય કેન્દ્ર છે.
 
==આ પણ જૂઓ==