પૂનમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Moon phase 4.svg|thumb|right|પૂનમનો ચંદ્ર]]
[[ચંદ્રમાસ]]ના [[શુકલ પક્ષ]] કે ''સુદ'' પક્ષનો પંદરમો દિવસ. પૂર્ણ ચંદ્રનો આ દિવસ કેલેન્ડર અનુસાર દર માસના પંદરમા દિવસે હોય છે. આ દિવસનું ભારતીય જીવનમાં ખુબ જ મહત્વ છે. દર મહિને આ દિવસે કોઈ તહેવાર કે ઉપવાસ મનાવવામાં આવે છે.
 
* [[કારતક સુદ ૧૫]]
==પૂનમના તહેવારો==
 
* [[કારતક સુદ ૧૫|કાર્તિક પૂનમ]] - પુષ્કર મેળો, પૂનમના દિવસે
* માગશર પૂનમના દિવસે દત્ત જયંતિ ઉજવવામાં આવે છે.
* પોષ પૂનમના દિવસે શાકંભરી જયંતિ ઉજવવામાં આવે છે. બનારસ ખાતે દશાશ્વમેઘ ઘાટ પર તથા પ્રયાગ ખાતે સંગમ પર સ્નાન ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.
* મહા પૂનમના દિવસે સંત રવિદાસ જયંતિ તથા ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે.
* ફાગણ પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે.
* ચૈત્ર પૂનમના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે.
*વૈશાખ પૂનમના દિવસે બુદ્ધ જયંતિ ઉજવવામાં આવે છે.
* જેઠ પૂનમના દિવસે વટસાવિત્રી ઉજવવામાં આવે છે.
* અષાઢ પૂનમના દિવસને ગુરુ-પૂર્ણિમા કહે છે. આ દિવસે ગુરુ પૂજા કરવામાં આવે છે. આ જ દિવસે, કબીર જયંતિ ઉજવવામાં આવે છે.
* શ્રાવણ પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે.
* ભાદરવા પૂનમના દિવસે ઉમા મહેશ્વર વ્રત મનાવવામાં આવે છે.
* આસો પૂનમના દિવસે શરદ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે.
 
 
 
 
[[શ્રેણી:તિથિ]]
"https://gu.wikipedia.org/wiki/પૂનમ" થી મેળવેલ