પૂનમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સુધારાઓ. કડીઓ અને વધુ યોગ્ય ચિત્ર.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૮:
* [[મહા સુદ ૧૫|મહા પૂનમ]]ના દિવસે સંત રવિદાસ જયંતિ તથા ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે.
* [[ફાગણ સુદ ૧૫|ફાગણ પૂનમ]]ના દિવસે [[હોળી]]નો તહેવાર ઉજવવામાં આવે છે.
* [[ચૈત્ર પૂનમનાસુદ ૧૫|ચૈત્ર પૂનમ]]<nowiki/>ના દિવસે [[હનુમાન જયંતી|હનુમાન જયંતિ]] ઉજવવામાં આવે છે.
* [[વૈશાખ પૂનમનાસુદ ૧૫|વૈશાખ પૂનમ]]<nowiki/>ના દિવસે બુદ્ધ જયંતિ ઉજવવામાં આવે છે.
* [[જેઠ પૂનમનાસુદ ૧૫|જેઠ પૂનમ]]<nowiki/>ના દિવસે વટસાવિત્રી ઉજવવામાં આવે છે.
* [[અષાઢ પૂનમનાસુદ ૧૫|અષાઢ પૂનમ]]<nowiki/>ના દિવસને [[ગુરુ પૂર્ણિમા]] કહે છે. આ દિવસે ગુરુ પૂજા કરવામાં આવે છે. આ જ દિવસે, કબીર જયંતિ ઉજવવામાં આવે છે.
* [[શ્રાવણ પૂનમનાસુદ ૧૫|શ્રાવણ પૂનમ]]<nowiki/>ના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે.
* [[ભાદરવા પૂનમનાસુદ ૧૫|ભાદરવા પૂનમ]]<nowiki/>ના દિવસે ઉમા મહેશ્વર વ્રત મનાવવામાં આવે છે.
* [[આસો પૂનમનાસુદ ૧૫|આસો પૂનમ]]<nowiki/>ના દિવસે [[શરદ પૂર્ણિમા]]નો તહેવાર ઉજવવામાં આવે છે.
 
[[શ્રેણી:તિથિ]]
"https://gu.wikipedia.org/wiki/પૂનમ" થી મેળવેલ