આંગણવાડી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વિસ્તૃત.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સુધારો.
લીટી ૧:
[[File:Parent's day at Eirfan's Kindergarten.jpg|thumb|જાપાનની આંગણવાડીમાં વાલી દિવસ, ઓક્ટોબર ૨૦૦૯]]
[[File:Sama Kindergarten and Elementary School - First day of Iranian new education year - for Kindergarten students and elementary school newcomers - Qods zone(town) - city of Nishapur 106.JPG|thumbnail|right|આંગણવાડીમાં બાળકો, ઇરાન]]
'''આંગણવાડી''' અથવા '''બાલમંદિર''' (અંગ્રેજી: {{Audio|GT Kindergarten AE.ogg|listen}}; ‍(અંગ્રેજી: {{IPA-de|ˈkɪndɐˌɡaːɐ̯tn̩||GT Kindergarten deutsch.ogg}}<ref>The term was coined in the metaphorical sense of "place where children can grow in a natural way", not in the literal sense of having a "garden".</ref>) પાંચ કે છ વર્ષથી નાની વયના બાળકો માટેના શિક્ષણની વ્યવસ્થા છે.
 
[[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમ જ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે.