"ખરીફ પાક" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
સુધારા અને સંદર્ભ.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું (સુધારા અને સંદર્ભ.)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ભારતમાં ચોમાસામાં [[વાવણી]] કરવામાં આવતા પાકોને '''ખરીફ પાક''' કહેવાયઅથવા છે. (આ પાકોને ઉનાળું કે ચોમાસુ'''ચોમાસું પાક''' તરીકે પણ ઓળખાયકહેવાય છે.) ખરીફ પાકનો સમય જૂન-જુલાઇથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે. રાજ્ય અને વિસ્તાર અનુસાર ખરીફ પાકો મે મહિનાથી શરુ કરીને જાન્યુઆરીના અંત સુધી પણ ગણાય છે, પણ મોટાભાગે જૂનથી ઓક્ટોબર અંત સુધીના પાકોને ખરીફ પાક ગણાય છે.<ref>http://eands.dacnet.nic.in/At_A_Glance-2011/Appendix-IV.xls</ref>
 
[[ચિત્ર:Paddy West Bengal.jpg|200px|thumb|left| [[ડાંગર]]]]
== ખરીફ પાકો ==
[[ચિત્ર:Paddy West Bengal.jpg|200px|thumb|leftright| [[ડાંગર]]]]
[[ચિત્ર:CottonPlant.JPG|thumb|250px|right|[[કપાસ]]]]
[[ચિત્ર:Finger millet 3 11-21-02.jpg|thumbnailthumb|280px|leftright|[[નાગલી]]]]
* [[મગફળી]]
* [[વરિયાળી]]
* [[દિવેલી|દિવેલા]]
* [[ગુવાર]]
* [[કપાસ|દેશી કપાસ]]
* [[મરચું|મરચાં]]
* [[તલ]]
* [[જુવાર]]
* [[નાગલી]]
* [[સોયાબીન]]
* [[અડદ]]
* [[મકાઇ]]
* [[તુવેર]]
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
[[ચિત્ર:Finger millet 3 11-21-02.jpg|thumbnail|280px|left|[[નાગલી]]]]
[[ચિત્ર:CottonPlant.JPG|thumb|250px|[[કપાસ]]]]
[[મગફળી]], [[વરિયાળી]], [[દિવેલી|દિવેલા]], [[ગુવાર]], [[કપાસ|દેશી કપાસ]], [[મરચું|મરચાં]], [[તલ]], [[જુવાર]], [[નાગલી]], [[સોયાબીન]], [[અડદ]], [[મકાઇ]], [[તુવેર]], વગેરે ખરીફ પાક છે.આ પાક માત્ર ચોમાસા માં જ આવે છે.
{{સબસ્ટબ}}