વસંતપંચમી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 43.250.159.19 (talk) દ્વારા કરેલ ફેરફારોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુ...
નાનું સુધારા.
લીટી ૬:
|official_name=વસંત પંચમી
|nickname=*શ્રી પંચમી<br>સરસ્વતી પુજા;
|observedby=*સરસ્વતી પુજા - [[હિંદુ]]. * પ્રાસંગિક - વિવિધ ધર્મો. * સૂફી બસંત - સૂફી મુસ્લિમો. * બસંત પતંગોત્સવ - પંજાબ વિસ્તાર. * ગુરુદ્વારા - [[શિખ]]શીખ.
|litcolor=Yellow
|observances=પુજા અને સામાજીક પ્રસંગો
લીટી ૧૨:
|month=જાન્યુઆરી / ફેબ્રુઆરી
}}
'''વસંતપંચમી''' ગુજરાતી પંચાંગ મુજમ [[મહા સુદ ૫|મહા સુદ પાંચમ]]ના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે, જે મોટાભાગે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં હોય. આ દિવસે ભગવાન [[વિષ્ણુ]], [[કૃષ્ણ]], [[રાધા]] અને માતા સરસ્વતિને પીળા રંગનાં ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જલ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીનો તહેવાર સરસ્વતિ''સરસ્વતી પૂજા'' અને ''શ્રી પંચમી'' તરીકે પણ જાણીતો છે. [[શીખ]] સમાજના લોકો આ દિવસે પતંગોત્સવ ઊજવે છે.
 
હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે.