ઇજનેરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : ઇજનેરી એ વિગ્યાન ની જ એક શાખા છે.
 
No edit summary
લીટી ૧:
ઇજનેરી([[en:engineering]]) એ વિજ્ઞાનની જ એક શાખા છે. ઇજનેરી જ્ઞાન કોઇપણ વિષયમાં કાર્ય કરવા માટે જરુરી હોય છે. કોઇપણ વિષયમાં કાર્ય કરવા માટેનું ઝીણવટભર્યું માળખું કે જેમાં કાર્ય કરવાની અલગ અલગ પણ ચોક્કસ પધ્ધતિઓ, કાર્ય કરવામાં રહેલાં જોખમો, કાર્ય કરવામાં રાખવી પડતાં સલામતીનાં પગલાંઓ તેમ જ ધોરણો, કાર્યનાં પરિણામો જેવાં પાસાંને આવરી તૈયાર કરવામાં આવે છે, આ તમામ ધારાધોરણોને અનુસરીને તેમ જ ઝીણવટભરી ગણતરીઓ કરી તૈયાર કરવામાં આવેલા માળખાને જે તે વિષયની ઇજનેરી કહેવાય.
ઇજનેરી એ વિગ્યાન ની જ એક શાખા છે.
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:વિજ્ઞાન]]