બંગાળની ખાડી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Bay of Bengal" નું ભાષાંતર કરીને બનાવેલ
 
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Bay_of_Bengal_map.png|right|thumb|બંગાળની ખાડી (Bay of Bengal)]]
'''બંગાળની ખાડી''' (અંગ્રેજી:'''Bay of Bengal)''' એ એશિયામાં[[એશિયા]] ખંડમાં આવેલ એક દરિયાઈ ખાડી છે. તે [[હિંદ મહાસાગરનોમહાસાગર]]<nowiki/>નો ઉત્તર-પૂર્વ ભાગ છે. આ ખાડી મલયખાડીના દ્વિપકલ્પના પૂર્વ ભાગમાં મલય દ્વિપકલ્પ છે અને ભારતનાતે [[ભારત]] દેશના ઉત્તર-પૂર્વભાગના પશ્ચિમ ભાગમાં છે. આ ખાડીનો આકાર ત્રિકોણ જેવો છે. આ ખાડીના ઉત્તર ભાગમાં ભારતનું [[પશ્ચિમ બંગાળ]] રાજ્ય અને [[બાંગ્લાદેશ|બાંગ્લા દેશ]] આવેલ હોવાને કારણે તે <nowiki>''</nowiki>બંગાળની ખાડી<nowiki>''</nowiki> અથવા <nowiki>''</nowiki>બંગાળાની ખાડી<nowiki>''</nowiki> તરીકે ઓળખાય છે