"દમણ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
=== દમણગંગા નદી ===
 
[[દમણગંગા નદી]] ૭૨ ચોરસ કિલોમીટર ક્ષેત્રફલક્ષેત્રફળ ધરાવતા આ કેન્દ્રશાસિત પ્રદેશને ભૌગોલિક રીતે બે ભાગો, નાની દમણ તથા મોટી દમણમાં વહેંચે છે. હોટલ તથા રેસ્‍ટોરેંટ નાની દમણ ખાતે આવેલાં છે, જ્યારે પ્રશાસનિક ભવન તથા ચર્ચ મોટી દમણ ખાતે આવેલાં છે. મોટી દમણમાં દમણગંગા પ્રવાસન સંકુલ (ટૂરિસ્‍ટ કામ્‍પલેક્‍સ} પણ આવેલું છે. આ સંકુલમાં કાફે, કૉટેજ તથા ફુવારાઓ આવેલા છે.
 
=== મોટી દમણ ===
=== નાની દમણ ===
 
સંત જેરોમ કિલાકિલ્લો નાની દમણ ખાતે ઇ. સ. ૧૬૧૪થી ઇ. સ. ૧૬૨૭ની વચ્ચેના સમયમાં બનાવવામાં આવેલો છે. આ કિલ્લાનું નિર્માણ મુગલ આક્રમણોથી સુરક્ષિત રહેવા માટે કરવામાં આવ્યું હતું. આ કિલ્લામાં ત્રણ બુરજ આવેલા છે. આ કિલ્લાની સામે નદી વહે છે. આ કિલ્લામાં એના સંરક્ષક સંતની કી મુર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. વર્તમાન સમયમાં આ કિલ્લાની અંદરના વિસ્તારમાં કબ્રસ્‍તાન તથા એક શાળા આવેલી છે.
 
=== દેવકા બીચ ===
 
આ સુંદર બીચ દમણથી ૫ કિલોમીટર ઉત્તર દિશામાં આવેલો છે. આ બીચ પાસેર્પાસે પર્યટકોની સુવિધા માટે રેસ્‍ટોરન્ટ, બાર તથા હોટલની વ્‍યવસ્‍થા છે. આ બીચમાં સ્‍નાન કરવું જોખમી છે, કેમ કે આ બીચ પર પાણીની અંદર ખરબચડા અને ધારદાર પત્‍થર હોય છે. આ બીચ પર પણ બે પુર્તગાલી ચર્ચ આવેલાં છે.
 
=== જામપોર બીચ ===
૫૭,૦૨૧

edits