નુઆપડા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:ઓરિસ્સા દૂર થઇ; શ્રેણી:ઑડિશા ઉમેરી using HotCat
No edit summary
લીટી ૧:
'''નુઆપડા જિલ્લો''' [[ભારત]] દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા [[ઑડિશા|ઓરિસ્સા રાજ્ય]]માં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. નુઆપડા જિલ્લાનું મુખ્ય મથક [[નુઆપડા]] શહેર ખાતે આવેલું છે.
 
ઑડિશા રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલ નૌપડા અથવા નુઆપડા જિલ્લો [[મધ્ય પ્રદેશનાપ્રદેશ]]ના [[રાયપુર જિલ્લો|રાયપુર]] તેમ જ ઑડિશાના [[બરગઢ જિલ્લો|બારગઢ]], [[બલાંગીર જિલ્લો|બાલંગીર]] તેમ જ [[કાલાહન્ડી જિલ્લો|કાલાહાંડી જિલ્લાઓજિલ્લા]]ઓ વડે ઘેરાયેલ છે. ૩૪૦૭.૦૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ આ જિલ્લો ૧૯૯૩ના વર્ષમાં કાલાહાંડી જિલ્લામાથી અલગ કરી નવો જિલ્લો બનાવવામાં આવેલ છે. આ જિલ્લો ૨૦° ૦' ઉ० અને ૨૧° ૫' ઉ० રેખાંશ તથા ૮૨° ૨૦' પૂ० અને ૮૨° ૪૦' પૂ० અક્ષાંસ વચ્ચે આવેલ છે. પટોરા જાગેશ્વર મંદિર, રાજીવ ઉદ્યાન, પાતાલગંગા, યોગીમઠ, બુઢીકોમના, ખરિયર, ગોધુ જળધોધ વગેરે આ જિલ્લાનાં મુખ્ય પર્યટન સ્થળો છે.
 
{{સ્ટબ}}