કાબુલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું નવું ઇન્ફોબોક્સ, સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{For|શહેર|પ્રાંત|કાબુલ પ્રાંત}}
{{Infobox settlement
{{Infobox settlement|official_name=કાબુલ|native_name=Kabul / کابل|province_name=કાબુલ પ્રાંત|image=Kabul Skyline.jpg|image_size=200px |image_caption=કાબુલ શહેર|latd=34.533|longd=69.166|જિલ્લાઓ=૧૮ વહીવટી પ્રાંત અથવા બોરો|population_total=2994000|population_as_of=2005|વસ્તીનોંધ=<ref>UN World Urbanization Prospects: The 2005 Revision Population Database...[http://esa.un.org/unup/index.asp?panel=2 link]</ref>|population_note= |population_metro=|population_metro_as_of=|population_rank=1st|population_density_km2=|area_total_km2=|elevation_m=1790|numdistricts=|leader_title=મેયર|leader_name=રોહુલ્લાહ અમાન|leader_title_2=પોલીસ વડા|leader_name_2=અસ્મતુલ્લાહ દૌલતઝાઈ<ref>Pajhwok Afghan News, [http://www.pajhwok.com/viewstory.asp?lng=eng&id=30504 Coordination among forces top priority (January 17, 2007}]</ref>}}
| name = કાબુલ
 
| native_name = کابل
| settlement_type = મેટ્રો
|image_skyline = {{Photomontage
|photo1a = Kabul-Pano By Dani.jpg{{!}}કાબુલ શહેર
|photo2a = Atlas Air flying off from Kabul Airport in 2010.jpg{{!}}કાબુલ આંતરરાષ્ટ્રીય હવાઇમથક
|photo2b = Abdul Rahman Mosque in March 2010.jpg{{!}}અબ્દુલ રહેમાન મસ્જિદ
|photo3a = GOB-September 2011.jpg{{!}}બાબર બગીચાઓ
|photo3b = Garden area of the Serena Hotel in Kabul.jpg{{!}}સેરેના હોટેલ
|photo4a = A view from Kabul InterContinental.jpg{{!}}ઇન્ટર-કોન્ટિનેન્ટલ હોટેલ
|photo4b = Wazir Akbar Khan neighborhood.jpg{{!}}વઝીર અકબર ખાન
|size = 300|border = 0}}
| image_caption = ટોચની ડાબેથી જમણે: કાબુલ શહેર; કાબુલ આંતરરાષ્ટ્રીય હવાઇમથક; અબ્દુલ રહેમાન મસ્જિદ; બાબર બગીચાઓ, સેરેના હોટેલ; ઇન્ટર-કોન્ટિનેન્ટલ હોટેલ; વઝીર અકબર ખાન
| image_flag =
| image_seal =
| image_shield =
| image_map =
| map_caption =
| pushpin_map = Afghanistan
| pushpin_label_position = above
| pushpin_mapsize = 300
| pushpin_map_caption =
| pushpin_relief = 1
| coordinates = {{coord|34|32|N|69|10|E|region:AF|display=inline,title}}
| subdivision_type = દેશ
| subdivision_name = {{Flag|અફઘાનિસ્તાન}}
| subdivision_type1 = પ્રાંત
| subdivision_name1 = કાબુલ પ્રાંત
| subdivision_type2 =
| subdivision_name2 =
| subdivision_type3 = જિલ્લાઓ
| subdivision_name3 = ૨૨
| established_title =
| established_date =
| government_type =
| government_footnotes =
| leader_title = મેયર
| leader_name = અબ્દુલ્લા હબીબઝાઇ
| area_footnotes =
| area_total_km2 =
| area_land_km2 = <!--See table @ Template:Infobox Settlement for details on automatic unit conversion-->
| area_water_km2 =
| area_metro_km2 =
| elevation_footnotes = <!--for references: use<ref> </ref> tags-->
| elevation_m = 1791
| population_footnotes =
| population_total = 3678034
| population_as_of = ૨૦૧૫
| population_density_km2 = auto
| population_urban =
| population_metro =
| population_density_metro_km2 =
| population_blank1_title =
| population_blank1 =
| population_note = <ref name="GeoHive">{{cite web|url=http://www.geohive.com/cntry/afghanistan_ext.aspx|title=GeoHive - Afghanistan extended population statistics|publisher=}}</ref>
| timezone = અફઘાનિસ્તાન સ્થાનિક સમય
| utc_offset = +૪:૩૦
| timezone_DST =
| utc_offset_DST =
| postal_code_type = <!-- enter ZIP code, Postcode, Post code, Postal code... -->
| postal_code =
| area_code = (+૯૩) ૨૦
| website =
}}
'''કાબુલ''' [[અફઘાનિસ્તાન]]નું એક શહેર છે. અફઘાનિસ્તાનમાં કાબુલ સૌથી મોટું શહેર અને દેશની રાજધાની છે. તે અફઘાનિસ્તાનનું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ શહેર સમુદ્ર દરિયાઈ સપાટી પરથી ૧૮૦૦ મીટર ઊંચાઇ પર સ્થિત છે. કાબુલ સફેદ ખો પહાડી અને કાબુલ નદી વચ્ચે વસેલું છે. કાબુલને પ્રવાસનની દૃષ્ટિએ મધ્ય એશિયાનું મહત્વનું કેન્દ્ર ગણવામાં આવે છે. અહીં ઘણા મુખ્ય પર્યટન સ્થળ આવેલ છે. જેમાં અફઘાન નેશનલ મ્યુઝિયમ, દારુલ અમન પેલેસ, બાગ-એ-બાબર, ઈદગાહ મસ્જિદ, ઓમર માઈન મ્યુઝિયમ અહીંના મુખ્ય જોવાલાયક સ્થળોનો છે.
 
== ઇતિહાસ ==
આ શહેરનો ઇતિહાસ ૩૦૦૦ વર્ષ જૂનો છે. આ સમય દરમિયાન, ત્યાં ઘણા શાસક રાજવંશો દ્વારા શાસન કરવામાં આવ્યું છે. તેના વ્યૂહાત્મક મહત્વને કારણે આ શહેર હંમેશા મધ્ય એશિયામાં મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ૧૫૦૪ઇ.સ. ઈ.માં૧૫૦૪માં અહીં બાબરનો કબજો હતો. ૧૫૨૬ ઈ.માં [[ભારત]] વિજય સુધી અહીં બાબર સામ્રાજ્યનું વહીવટી કેન્દ્ર હતું. ૧૭૭૬ઇ.સ. ઈ.માં૧૭૭૬માં તૈમુરાતૈમુર શાહ દુર્રાની દ્વારા આ શહેર અફઘાનનું પાટનગર બનાવવામાં આવ્યું.
 
== મુખ્ય આકર્ષણો ==
 
=== અફઘાન નેશનલ મ્યુઝિયમ ===
તેને કાબુલ મ્યુઝિયમ પણ કહેવાય છે. આ ઐતિહાસિક બે માળનું મકાન કાબુલ ખાતે આવેલ છે. આ મ્યુઝિયમને મધ્ય એશિયાનું સૌથી સમૃદ્ધ સંગ્રહાલય ગણવામાં આવે છે. અહીં ઘણી સદીઓ પૂર્વેની લગભગ એક લાખ દુર્લભ વસ્તુઓનો સંગ્રહ છે. આ મ્યુઝિયમ સ્થાપના ૧૯૨૦ ઈ.માં૧૯૨૦માં કરવામાં આવી હતી. ૧૯૭૩. ઈ.માં૧૯૭૩માં એક ડચ સ્થપતિને આ મ્યુઝિયમ માટે નવા મકાનની ડિઝાઇન કરવામાં માટે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ રાજકીય અસ્થિરતા કારણે આ યોજના પૂર્ણ ન થઈ શકી. ૧૯૯૬. ઈ.માં૧૯૯૬માં [[તાલિબાન]] શાસન દરમિયાન મ્યુઝિયમને લૂંટી લેવામાં આવ્યું. આ મ્યુઝિયમને પુન: વાસ્તવિક રૂપમાં લાવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ૨૦૦૩.૨૦૦૩માં ઈ.માં૩,૫૦,૦૦૦ ૩૫૦૦૦૦અમેરિકી અમેરિકીડોલરનીડોલરની સહાય કરવામાં આવી હતી. વિદેશી સહાય વડે  નવા બનેલા મ્યુઝિયમનું ઉદ્ઘાટન ૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૪માં કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં કુષાણ સમયકાળ સાથે સંબંધિત વિવિધ બૌદ્ધ સ્મૃતિ ચિન્હોતથાચિન્હો તથા તેના જેવી બીજી ચીજોનો સારો સંગ્રહ છે. આ ઉપરાંત અહીં ઇસ્લામ ધર્મના પ્રારંભિક સમયગાળા સાથે સંકળાયેલ દસ્તાવેજોનો સંગ્રહ પણ છે.
 
=== દારુલ અમન પેલેસ ===
[[ચિત્ર:Children_of_Kabul,_Afghanistan.jpg|right|thumb|410x410px|કાબુલની શેરીઓમાં ભાઈ-બહેન]]
આ યુરોપિયન શૈલી વડે નિર્મિત મહેલ છે, જે કાબુલથી ૧૦ માઇલના અંતરે આવેલ છે. દારુલ અમન પેલેસનું નિર્માણ ૧૯૨૦ ઈ.માં સુધારાવાદી રાજા અમાનુલ્લાહ ખાને કરાવ્યું હતું. આ ભવન એક ટેકરી પર બનાવવામાં આવેલ છે. અહીંથી સમગ્ર ખીણનો સુંદર નજારો જોઈ શકાય છે. આનું બાંધકામ અફઘાનિસ્તાનમાં સંસદભવન બનાવવાની યોજના હતી. પરંતુ અમાનુલ્લાહનું શાસન બદલાયા પછી તે ઘણા વર્ષો માટે ઉપયોગ વિના પડી રહ્યું. ૧૯૬૯ ઈ.માં૧૯૬૯માં આ મકાનમાં આગ લાગી. ૧૯૭૦ અને ૮૦ ના વર્ષમાં આ ઇમારતનો સંરક્ષણ મંત્રાલય દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં આ મકાનનો ઉપયોગ નાટો દળો દ્વારા કરવામાં આવે છે. અફઘાનિસ્તાનની વર્તમાન સરકાર આ ઈમારતને નવું સ્વરૂપ આપીને સંસદભવનમાં રૂપાંતરિત કરનાર છે.
 
=== ઈદગાહ મસ્જિદ ===
તે અફઘાનિસ્તાન બીજા ક્રમની સૌથી મોટી મસ્જિદ છે. આ મસ્જિદમાં એક સાથે ૨૦ લાખ લોકો નમાજ અદા કરે છે. આ  મસ્જિદનું બાંધકામ ૧૮૯૩ ઈ.માં૧૮૯૩માં અહીંના તત્કાલિન શાસક અબ્દુલ રહેમાન ખાને કરાવ્યું હતું. તે કાબુલ શહેરમાં બરાક વિસ્તારમાં આવેલી છે. આ મસ્જિદનો અફઘાનિસ્તાન રાજકારણ પર વ્યાપક પ્રભાવ છે.
 
=== બાલા હિસાર ===
તે અફઘાનિસ્તાનનો પ્રાચીન કિલ્લો છે. આ ગઢનું નિર્માણ, ઇ.સ. મીપૂર્વે સદી ઇસવીસનમી પૂર્વનીસદીની આસપાસ થયું હતું. બાલા હિસાર વર્તમાન કાબુલ શહેરના દક્ષિણ ભાગમાં ખુહ-એ-શેરદરવાજ પહાડી નજીકના આવેલ છે. આ કિલ્લો મૂળભૂત રીતે બે ભાગોમાં વહેંચાયેલ છે. ફોર્ટના નીચલા ભાગમાં બેરેક અને ત્રણ રાજ ભવન હતા. જ્યારે ઉપલા ભાગમાં શસ્ત્રાગાર અને જેલ હતાં.આ જેલ, કાળા ગઢા નામથી જાણીતી હતી.
 
=== કાબુલ સિટી સેન્ટર ===
તે અફઘાનિસ્તાનનો પ્રથમ આધુનિક મોલ છે. તેનું ઉદ્ઘાટન ૨૦૦૫..માં ૨૦૦૫માં કરવામાં આવેલ છે. આ નવ માળનો મોલ કાબુલ શહેરના નીચલા ભાગમાં આવેલ છે.
 
=== બાગ-એ-બાબર ===
Line ૩૦ ⟶ ૯૩:
=== કાબુલ પ્રાણી સંગ્રહાલય ===
આ પ્રાણી સંગ્રહાલય કાબુલ નદીના કિનારા પર સ્થિત છે. આ સંગ્રહાલય સામાન્ય લોકો માટે ૧૯૬૭. ઈ.માં ખોલવામાં આવ્યું  હતું. આ સંગ્રહાલયમાં ૧૧૬ પ્રાણીઓ છે. આ પ્રાણીઓ માટે કાળજી માટે અહીં ૬૦ કર્મચારીઓ કાર્યરત છે.
તેની મુલાકાતનો સમય: સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીનો છે અને દૈનિક મુલાકાત ફી: અફઘાનો માટે ૧૦ અફઘાની મુદ્રા અને વિદેશીઓ માટે ૧૦૦ અફઘાની મુદ્રા છે.
 
=== ઓમર ખાણ મ્યુઝિયમ ===
Line ૩૬ ⟶ ૯૯:
 
=== પઘમાન ઉદ્યાન ===
આ બગીચો કાબુલ ખાતે રજાઓ ગાળવા માટે સૌથી સુંદર સ્થળ છે. અહીં લોકો પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે રજાઓ ગાળવા માટે આવે છે. આ બગીચો ૧૯૨૭-૨૮ ઈ.માં રાજા અમાનુલ્લાહએ બનાવડાવ્યો હતો.
 
આ ઉપરાંત હાજી અબ્દુલ રહેમાન મસ્જિદ, પુલ-એ-કિસ્તી મસ્જિદ, ઓરઘા તળાવ, બાગ-એ-જનાના, બાગ-એ-બાલા વગેરે પણ જોવાલાયક છે.
 
== ચિત્ર દર્શન ==