લાડુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{stub}}
 
[[ચિત્ર:Besanache Ladu.JPG|thumb|right|બેસનના લાડવા]]
 
'''લાડુ''' એ [[ઘઉં]] ના લોટમાં [[ઘી]] અને [[ખાંડ]] નાખી ને બનાવાતી [[મિઠાઇ]] છે. તેને ''લાડવા'' કે ''મોદક'' પણ કહેવામાં આવે છે. લાડુમાં [[બદામ]], [[કાજુ]] જેવો [[સુકો મેવો]] પણ ઉમેરવામાં આવે છે. ક્યારેક કોઇ ખાસ પ્રસંગે તેમાં ખાવાનો[[ગુંદર]] પણ ઉમેરાય છે.
 
ગુજરાતમાં [[મગજના લાડુ|મગજ (મગસ)]] તરિકે પ્રચલિત મીઠાઈ, [[ચણા]]ના લોટ (બેસન)ના લાડવા જ છે.
 
[[હિંદુ ધર્મ]]ની માન્યતા મુજબ લાડવા, શ્રી [[ગણેશ|ગણેશજી]]ની પ્રિય વાનગી મનાય છે. અને ગણેશજીનાં તમામ ચિત્રોમાં તેમના હાથમાં લાડુ દર્શાવવામાં આવે છે. તે ઉપરાંત લાડુ, [[બ્રાહ્મણ|બ્રાહ્મણો]]ની પણ પ્રિય વાનગી ગણાય છે. [[ગુજરાત]]માં વખતો વખત ભૂદેવો માટેની લાડુ ખાવાની સ્પર્ધાઓ યોજાય છે, જે દર્શનીય હોય છે. <ref>[http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=57203 સંદેશ દૈનિક, લાડુ ખાવાની સ્પર્ધાના સમાચાર] </ref>
 
==વિવિધરૂપો==
*બુંદીના લાડુ
*ચુરમા [[લાડુ]]
*ગોળીયા લાડુ
*ફીણીયા લાડુ
*ગુંદરના લાડુ (ડિંકલાડુ)
*મગજના લાડવા
*નારિયેળના લાડવા
*રવાના લાડુ
*મોતીચુરના લાડુ
*મોદક
 
==વિવિધ રૂપો==
* બુંદીના લાડુ
* ચુરમા [[લાડુ]]
* ગોળીયા લાડુ
* ફીણીયા લાડુ
* ગુંદરના લાડુ (ડિંકલાડુ)
* મગજના લાડવા
* નારિયેળના લાડવા
* રવાના લાડુ
* મોતીચુરના લાડુ
* મોદક
 
==બાહ્ય કડીઓ==
Line ૩૦ ⟶ ૨૬:
{{reflist}}
 
{{stub}}
 
[[શ્રેણી:ગુજરાતી વાનગી]]
"https://gu.wikipedia.org/wiki/લાડુ" થી મેળવેલ