ગોવર્ધનરામ ત્રિપાઠી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 117.233.27.108 (talk)એ કરેલો ફેરફાર 415038 પાછો વાળ્યો
Added photo
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૬:
}}
 
[[File:Govardhanram Tripathi bust.jpg|thumb|ગોવર્ધનરામનુ બસ્ટ સાહિત્ય પરિષદ ખાતે]]
'''ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી''' (જન્મ: [[ઓક્ટોબર ૨૦]], ૧૮૫૫, મૃત્યુ: [[જાન્યુઆરી ૪| ૪ જાન્યુઆરી]], ૧૯૦૭) નો જન્મ [[ખેડા]] જિલ્લા ના [[નડીઆદ]] ના ધર્મપ્રિય બ્રાહ્મણ માધવરામ ત્રિપાઠી ને ત્યાં થયો હતો. પિતા અત્યંત ધાર્મિક વ્રુત્તિના અને દિલના બહુ ભોળા. જ્યારે માતા શિવકાશી રગેરગ વ્યવહારુ. પિતા ની ધર્મનિષ્ઠા અને માતા ની વ્યવહારુતા - બન્ને ગોવર્ધનરામ વારસા માં મળ્યા હતા. દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલો વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવ, કિશોરાવસ્થાથી વાચનનો અતિ શોખ, કાકા મનઃસુખરામ સાથેનો સહવાસ વગેરે એ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્યસંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.