ગઝલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૬૦:
એ જ છે મારા પરિચયની કથા ગાલગા ગાગાલગા ગાગાલગા
 
ગઝલના એક મિસરામાં કોઈ એક દ્દષ્ટાંત કે પ્રતીકયોજના હોય અને એના આધારે બીજા મિસરામાં કોઈ સત્યનું પ્રતિપાદન થાય, એવું બની શકે. એક મિસરામાં કોઈ વિધાન કે દાવો હોય બીજામાં એના સમર્થન માટે કોઈ દલીલ રજૂ કરવામાં આવી હોય એમ પણ બને. કેટલીક વાર એક મિસરો કોઈ ‘પ્લેટફૉર્મ’ કે ‘રન-વે’ તૈયાર કરી આપે છે, જેના ઉપરથી બીજો મિસરો કાવ્યાત્મક ઉડ્ડયન કરે છે. બે મિસરા વચ્ચે અનેક પ્રકારનો સંબંધ હોઈ શકે, શરતમાત્ર એટલી જ રહે છે કે અન્યોન્યના આધારથી શેરને અર્થસાધકતા મળે.<ref name= sk/><ref name= rm/>
 
== રદીફ ==
"https://gu.wikipedia.org/wiki/ગઝલ" થી મેળવેલ