ગઝલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૦૮:
 
== રુબાઈ ==
રુબાઈનો અર્થ છે ચાર પંક્તિની કવિતા. રુબાઈમાં પહેલી, બીજી અને ચોથી પંક્તિમાં રદીફ-કાફિયાની યોજના સાચવવામાં આવે છે. રુબાઈના છંદો ગઝલના છંદો કરતા જુદા છે. રુબાઈના છંદોમાં એક ગુરુ પછી ષટ્કલોનાં ત્રણ આવર્તનો હોય છે. ૨૦ કે ૨૧ માત્રાના છંદોના રુબાઈ લખી શકાય છે. રુબાઈના ૧૨-૧૨- છંદોનાં બે જૂથ પાડવામાં આવ્યાં છે. એક રુબાઈની ચાર પંક્તિ એક જૂથના કોઈ પણ ચાર અલગ અલગ છંદોમાં પણ લખી શકાય. આમ, રુબાઈની ચાર પંક્તિઓ છંદની દ્દષ્ટિએ અલગ અલગ હોઈ શકે, પણ એના વિશિષ્ટ બંધારણને કારણે લય અને તાલની દ્દષ્ટિએ એકરૂપ લાગે છે.<ref name= sk/>
 
== ગઝલના બાહ્યસ્વરૂપનું સંક્ષિપ્ત વિવરણ ==
"https://gu.wikipedia.org/wiki/ગઝલ" થી મેળવેલ