છોટાઉદેપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
નાનું વિભાગો. તાલુકાની માહિતી તાલુકામાં ખસેડી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૩:
}}
'''છોટાઉદેપુર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[છોટાઉદેપુર જિલ્લો|છોટાઉદેપુર જિલ્લા]]ના મહત્વના [[છોટાઉદેપુર તાલુકો|છોટાઉદેપુર તાલુકા]]નું નગર છે જે જિલ્લા અને તાલુકાનું મુખ્ય મથક પણ છે.
 
અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણ થયો છે. આ નગર [[ઓરસંગ નદી]]ને કિનારે વસેલું છે.
 
નર્મદા નદી છોટાઉદેપુરના કવાંટ તાલુકાના હાંફેશ્ર્વર ગામથી ગુજરાતમાં પ્રવેશ કરે છે.
 
== ઇતિહાસ ==
Line ૩૨ ⟶ ૨૮:
[[File:Chhota Udaipur State Coat of Arms.png|thumb|છોટાઉદેપુર રજવાડાનું પ્રતિક]]
છોટાઉદેપુર નગર છોટાઉદેપુર રજવાડાનું પાટનગર હતું, જેની સ્થાપના [[ચાંપાનેર]]ના પતઇ રાવલના વંશજ રાવલ ઉદયસિંહજીએ ૧૭૪૩માં કરી હતી. આ રજવાડું રેવા કાંઠા એજન્સીનું બીજા દરજ્જાનું રજવાડું હતું અને ૧૦ માર્ચ ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં ભળી ગયું હતું.
 
== ભૂગોળ ==
આ નગર [[ઓરસંગ નદી]]ને કિનારે વસેલું છે.
 
== ઉદ્યોગ ==
અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણ થયો છે. આ નગર [[ઓરસંગ નદી]]ને કિનારે વસેલું છે.
 
== સંદર્ભ ==