બિજાપુર જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૭:
[[Category:ભૂગોળ]]
[[Category:કર્ણાટક]]
બીજાપુર ઓફિશ્યલી વિજ્યાપુરા તરીકે જાણીતું કર્ણાટક રાજ્યના બીજાપુર જિલ્લાઓનું હેડક્વાટર છે, તે બીજાપુર તાલુકાનું પણ હેડક્વાટર્સ છે બીજાપુર શહેર આદીલશાહ નાં શાસનકાળ દરમ્યાન આર્કિટેક્ચરલી મહત્વના એવા ઐતિહાસિક બાંધકામ માટે જાણીતું છે બીજાપુર રાજ્યની રાજધાની બેગ્લોરથી ઉત્તર પક્ષિમમે ૫૩૦ કી.મી. અને મુંબઈથી લગભગ ૫૫૦ કી.મી. અને હૈદરાબાદની પક્ષિમમે ૩૮૪ કી.મી. દુર છે.  
 
બીજાપુર શહેરની વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૩૨૬૦૦૦ છે લગભગ કર્ણાટકનું નવમું સૌથી મોટું રાજ્ય છે, વિજ્યાપુરા મ્યુન્સીપલ કોર્પોરેશન (vmp)એ KMC કાયદા પ્રમાણે નવું સ્થાપિત થયેલું મ્યુન્સીપલ કોર્પોરેશન જે સીવામોગા અને તુંમાકુરું મ્યુન્સીપલ કોર્પોરેશની સાથે કામ કરશે, બીજા કર્ણાટક રાજ્યનાં સીટી કોર્પોરેશન વસ્તી પ્રમાણે ઉતરતા ક્રમમાં બેંગ્લોર, હુબાલી-ધારવાડા, મયસુર, કાલાબુર્ગી, મંગાલુર અને બલ્લારી છે. એડમીની ‌‌‌‍ સ્ટ્રેટિવલિ બીજાપુર શહેર બેલગામ ડીવીઝનમાં બેલગામ કોટ બેલગામ, ધારવાડ, ગાગડ, હાવેરી વગેરે જીલ્લાઓની સાથે આવેલ છે.
 
બીજાપુર એ પાંચ નદીઓના શહેર અને જુદી-જુદી સંસ્કૃતિઓના સમન્વય વાળું પૌરાણીક શહેર છે. દસમી અને અગિયારમી સદીમાં કલ્યાણીના ચાલુક્યાસ દુવારા સ્થાપવામાં આવેલું શહેર વિજ્યાપુર તરીકે જાણીતું હતું બીજાપુર ૧૧ તાલુકાઓ સાથે રાજ્યમાં સૌથી મોટો જીલ્લો હતો. પરંતુ ૧૯૯૭માં નવા બેંગાલકોટની સ્થાપના પછી હવે તેમાં પાંચ તાલુકાઓ બાસ્વાન, બાગેડીવાડી, બીજાપુર, ઈન્ડી, મુદ્દેબીહાલ અને સિંહાંગીનો સમાવેશ થાય છે.  
 
આ શહેરની ૧૦મી - ૧૧મી સદીમાં કલ્યાણી ચાલુક્યાસ દ્વારા સ્થાપના કરવામાં આવેલ છે ચાલુક્યાસનાં અંત પછી તે યાદવોના શાસનમાં આવ્યું હતું. ૧૩મી સદીના અંત સુધીમાં આ શહેર દિલ્લીની ખીલજી સલ્તનતનાં શાસનમાં આવી ગયું હતું ૧૩૪૭માં ગલબર્ગાની બહમાણી સલ્તનત દ્વારા આ પરદેશ જીતવામાં આવ્યો. આ સમય સુધીમાં તે બીજાપુર તરીકે ઓળખાવા લાગ્યું હતું.
 
૧૫૧૮માં બહમાણી સલ્તનત પાંચ નાના રાજ્યોમાં ડેક્કન સલ્તનત તરીકે વિભાજીત થઇ  જેમાંથી એક બીજાપુર હતું, જેના પર આદીલશાહી  સલ્તનત દ્વ્રારા રાજ કરવામાં આવ્યું હતું (૧૪૯૦-૧૬૮૬) આદીલશાહનું ઋણી રહેશે. જેને સ્વતંત્ર બીજાપુરની રચના કરી.
 
આ સલ્તનતનો ઈ.સ ૧૬૮૬માં અંત આવ્યો જ્યારે બીજાપુર પ્રદેશ મુગલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા જીતી લેવામાં આવ્યો  જેણે ૧૬૮૪માં બીજાપુર ને “સુબાહ”માં ફેરવ્યું.
 
૧૭૨૪માં હૈદરાબાદનાં નિઝામે ડેક્કન માંથી પોતાને સ્વતંત્ર કર્યું સાથે બીજાપુરને પણ પોતાના આધિપત્યમાં લીધું ૧૭૬૦માં નિઝામને મરાઠાઓ સામે હારનો સામનો કરવો પડ્યો અને આ રીતે બીજાપુર પ્રદેશ મરાઠા પેશવાનાં શાસનમાં આવ્યો. 
 
ઈ.સ. ૧૮૧૮માં ત્રીજા એન્ગલો- મરાઠા યુધ્ધમાં પેશવાની બ્રિટીશ સામે હાર થવાથી બીજાપુર બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીનાં હાથમાં આવ્યું, અને તે મરાઠા પ્રીન્સલી રાજ્ય સતારા સાથે જોડવામાં આવ્યું
 
બીજાપુર શહેર ઐતિહાસિક, પારંપરિક અને ભવ્યતાની રીતે રાજ્યનું એક સમૃદ્ધ શહેર છે અહીં મળેલા સબૂતો પરથી જણાઈ આવે છે કે અહી છેક પથ્થર યુગથી માનવ વસ્તી હતી, અહીના ઘણા સ્થળો પર ભવ્ય ઈતિહાસ છે આ શહેરનો ઈતિહાસ ચાર શાસનમાં વહેંચાયેલો છે ચાલુક્ય વંશથી મુસ્લિમ શાસન સુધી.