ક્રાઇસ્ટચર્ચ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "क्राइस्टचर्च" નું ભાષાંતર કરીને બનાવેલ
 
નાનું શ્રેણી:ન્યુઝીલેન્ડ ઉમેરી using HotCat
લીટી ૨:
 
શહેરને તેનું નામ કેન્ટરબરી એસોસિયેશન દ્વારા મળ્યું હતું, જેણે આસપાસના કેન્ટરબરી પ્રાંતને વસાવ્યું હતું. ક્રાઇસ્ટચર્ચ નામ પર એસોસિયેશનની ૨૭ માર્ચ ૧૮૪૮ના દિવસે યોજાયેલી પ્રથમ બેઠકમાં જ સંમતિ મળી હતી. આ નામનું સૂચન જ્હોન રોબર્ટ ગોડલી દ્વારા આપવામાં આવ્યું હતું, જેણે ક્રાઇસ્ટ ચર્ચ, ઓક્સફોર્ડ કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ક્રાઇસ્ટચર્ચ ૩૧ જુલાઈ ૧૮૫૬ના દિવસે રોયલ ચાર્ટર દ્વારા શહેર તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું અને આમ તે ન્યુઝીલેન્ડનું સૌથી જૂનું સ્થપાયેલ શહેર છે.
 
[[શ્રેણી:ન્યુઝીલેન્ડ]]