કૂવો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Well,_Historical_Village_,_Bhaini_Sahib,_Ludhyana_,_Punjab_,_India.JPG|thumb|કુવો - ઐતિહાસિક ગામ, ભૈની સાહેબ, [[લુધિયાણા]], [[પંજાબ]], [[ભારત]]]]
[[ચિત્ર:Well_2006_03.jpg|right|thumb|300x300px|[[ચેન્નાઈ|ચેન્નાઇ]] ખાતે એક કુવો]]
'''કુવો''' અથવા '''કુઈ''' અથવા '''કુપ''' જમીન ખોદીને બનાવવામાં એક માળખું છે, જે જમીનના તળમાં રહેલા પાણીને પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવે છે. તે ખોદકામ અથવા શારકામ દ્વારા બનાવવામાં આવે છે. મોટા કદના કુવાઓમાંથી ડોલ કે ઘડા જેવા અન્ય વાસણ દ્વારા હાથ વડે ખેંચીને પાણી કાઢવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં આ માટેના પંપ પણ લગાવી શકાય છે, જે હાથ દ્વારા અથવા વિજવિદ્યુત-ઊર્જા વડે ચલાવી શકાય છે.
 
== કુવાનો અન્ય ઉપયોગ ==
"https://gu.wikipedia.org/wiki/કૂવો" થી મેળવેલ