સિંધુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કડીઓ સુધારી/દૂર કરી
નાનું તિબ્બત->તિબેટ
લીટી ૨:
[[File:Indus.A2002274.0610.1km.jpg|thumb|250px|ઉપગ્રહ દ્વારા લેવાયેલી સિંધુ ખીણની છબી.]]
 
'''સિંધુ નદી''' ([[સંસ્કૃત]] અને [[હિન્દી]]: सिन्धु; [[ઉર્દુ]]: {{lang|urd|سندھ}} '''સિંધ'''; [[સિંધી]]: {{lang|snd|سنڌو}} '''''સિંધ'''''; [[ફારસી]]: '''{{lang|fas|હિંદુ}}'''; પશ્તો: '''{{lang|pus|અબાસિન}}''' "''નદીઓનો પિતા''"; તિબેટન: '''{{lang|tib|સેંગે ચુ}}''' "''સિંહ નદી''"; [[ચાઇનીઝ ભાષા|ચાઇનીઝ]]: {{lang|zh|印度}} '''''યીન્દુ'''''; [[ગ્રીક મૂળાક્ષરો|ગ્રીક]]: {{polytonic|Ἰνδός}} '''''ઇન્ડોસ'''''<ref>[[હિરોડોટસ]] 4.44</ref>) એ [[પાકિસ્તાન]]ની મહત્વપૂર્ણ અને લાંબામાં લાંબી નદી છે અને [[ભારત|ભારતીય ઉપખંડમાંની]] મહત્વપૂર્ણ નદીઓ માંની એક છે. [[તિબ્બત|તિબેટ]]માં [[માનસરોવર]] પાસેથી નીકળતી આ નદી [[જમ્મુ અને કાશ્મીર|જમ્મુ-કાશ્મીર]], પાકિસ્તાનના ઉત્તર ભાગમાં પ્રવેશી દક્ષિણ તરફ વહેતી [[અરબી સમુદ્ર]]માં [[કરાચી]] બંદર પાસે ભળી જાય છે. આ નદીની લંબાઇ આશરે ૩૨૦૦ કિ.મી. છે. તેનો વ્યાપ ૪૫૦૦૦૦ ચોરસ માઇલ માં ફેલાયેલો છે. આ નદીમાં વાર્ષિક ૨૦૭ ઘન કિ.મી. જેટલો જલ-પ્રવાહ વહે છે. દુનિયાની ટોચપર હિમનદી માંથી નીકળતી આ નદી જંગલો, ખેતરોને પોષે છે અને દેશના [[પર્યાવરણીય શિક્ષણ|પર્યાવરણમાં]] મહત્વનો ભાગ ભજવે છે. સિંધ પ્રદેશમાં સિંધુમાં ચેનાબ, રાવી, સતલજ, જેલમ, બિયાસ અને લુપ્ત થઇ ગયેલી [[સરસ્વતી]] મળે છે; આ પ્રદેશને સપ્તસિંધુનો પ્રદેશ ગણવામાં આવે છે. સપ્તસિંધુમાં બીજા વીસ જેટલા ફાંટા પડે છે.
<references/>
[[શ્રેણી:ભૂગોળ]]